'હવે વધારે નથી જોવી રિમેક હું કંટાળી ગઇ છું' કહીને કઇ હૉટ એક્ટ્રેસે બૉલીવુડના ફિલ્મમેકરોને ઝાટક્યા, જાણો શું કહ્યું
તાજેતરમાં જ ઇ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું કે તે નવુ કામ કરવા માંગે છે. તે તે રસ્તા પર જવા માંગે છે, જ્યાં દર્શકો માટે વધુ ઓરિજિનલ
મુંબઇઃ બૉલીવુડમાં હવે સાઉથ અને હૉલીવુડ ફિલ્મોની રિમેક બનવાની શરૂ થઇ ગઇ છે, અને એટલુ જ નહીં જુની ફિલ્મોની પણ બૉલીવુડમાં નવા રૂપરંગ સાથે રિમેક ફિલ્મો બની રહી છે. રિમેક ફિલ્મો એવી છે જે મોટાભાગ સક્સેસ જાય છે. પરંતુ બૉલીવુડની એક એક્ટ્રેસ એવી છે જેને વધુ પડતી રિમેક નથી ગમતી, આ એક્ટ્રેસનુ નામ છે અનન્યા પાડે. એક્ટ્રેસે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેને એકવાર ફરીથી બૉલીવુડમાં બની રહેલી રિમેક ફિલ્મોને લઇને વાત કરી છે. અનન્ય પાંડે બૉલીવુડ યુવા અને સેક્સી-ગ્લેમરસ એક્ટ્રેસમાની એક છે. તે હંમેશા પોતાના અંદાજના કારણે સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે છવાયેલી રહી છે.
અનન્યા પાંડેએ તાજેતરમાં જ ઇ-ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું કે તે નવુ કામ કરવા માંગે છે. તે તે રસ્તા પર જવા માંગે છે, જ્યાં દર્શકો માટે વધુ ઓરિજિનલ અને ફ્રેશ કન્ટેન્ટ અવેલેબલ રહે. અનન્યા પાંડે ઇન્ટરવ્યૂમાં કહે છે કે તે હવે રિમેક્સને લઇને શું અનુભવ કરી રહી છે, તેને લઇને તે કંઇજ શ્યૉર નથી.
અનન્યા પાંડે ઇન્ટરવ્યૂમાં કહે છે કે તે આશા રાખી રહી છે કે આપણે હવે વધુ રિમેક નહીં બનાવીએ. તે બહુજ ખુશ છે કે આપણે તે રસ્તે જઇ રહ્યાં છીએ, જ્યાં આપણે અસલી, સાહસી અને મુશ્કેલ સ્ટૉરીઓ બતાવી રહ્યાં છીએ, અન્યયા પાંડે સાથે જ કહે છે કે તે તે જમાનામાં છે જ્યાં વાસ્તવમાં વધુ રિમેક જોવા નથી માંગતી.
View this post on Instagram
અનન્યા પાંડેએ સાઉથની ફિલ્મોના રિમેક બનાવી રહેલા બૉલીવુડ મેકર્સને લઇને કહ્યું કે તેને લાગે છે કે તેઓ (ફિલ્મમેકર્સ) જાણે છે કે તેમની ઓડિયન્સને શું જોઇએ. તે કંઇ અલગ રીતનો જાદુ બનાવી પણ રહ્યાં છે. અનન્યા કહે છે કે વ્યક્તિગત રીતે ખબર નથી રિમેકને લઇને શું ચાલી રહ્યું છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram