શોધખોળ કરો

ઈન્ટરનેટ પર લીક થયો હતો Ananya Pandey નો ફોન નંબર, જાણો શું હતો કિસ્સો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા છેલ્લા ઈશાન  ખટ્ટર સાથે ફિલ્મ 'ખાલી પીલી'માં જોવા મળી હતી. અનન્યા હવે વિજય દેવરકોંડા સાથે ફિલ્મ લાઈગરમાં જોવા મળશે. આ ફિલ્મ 9 સ્પ્ટેમ્બર 2021ના રિલીઝ થશે.

અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સતત પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે  છે.  પરંતુ શું તમે જાણો છો કે એક વખત તેનો મોબાઈલ નંબર ઈન્ટરનેટ પર લીક  થઈ ગયો હતો. પરંતુ તેમાં ભૂલ તેની નહોતી તેની નાની બહેનની હતી.

અલાના પાંડે હાલમાં જ  પોતાના એક વીડિયોમાં આ જાણકારી આપી

અનન્યાની પિતરાઈ બહેન અલાના પાંડે હાલમાં જ  પોતાના એક વીડિયોમાં આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે અલાના પણ અનન્યાની જેમ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના વીડિયોમાં અલાના જણાવે છે કે અનન્યા  અને રાયસાને લાંબા સમયથી નથી મળી શકી. તે એક જૂનો કિસ્સો પણ સંભળાવે છે કે રાયસાએ એક વખત અનન્યાનો નંબર ઈન્ટરનેટ પર શેર કરી દિધો હતો.

રાયસા ડાયરેક્ટર બનવા માંગે છે. થોડા દિવસો પહેલા તેણે એક શોર્ટ ફિલ્મ બનાવી હતી અને તેને યૂટ્યૂબ પર અપલોડ કરી હતી. આ સમય દરમિયાન તેનાથી ભૂલ થઈ ગઈ હતી. રાયસાએ ધ્યાન ન આપ્યું કે ફિલ્મના એક ભાગમાં  અનન્યાનો ફોન નંબર જોવા મળી રહ્યો છે.

લીક કરી દિધો હતો નંબર

આ વિશે રાયસાએ કહ્યું, મે દીદીનો નંબર લીક કરી દિધો હતો. જ્યારે અનન્યાનું કહેવું છે, 'મારો નંબર ફિલ્મના એક ભાગમાં હતો અને મને તેના વિશે ખબર નહોતી. ફિલ્મ અપલોડ થયા બાદ મને ઘણા ફોન આવવા લાગ્યા, બાદમાં રાયસાએ આ વીડિયો ડિલીટ કરવો પડ્યો અને ફરીથી અપલોડ કરવો પડ્યો હતો.'

અનન્યા વિજય દેવરકોંડા સાથે જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યા છેલ્લા ઈશાન  ખટ્ટર સાથે ફિલ્મ 'ખાલી પીલી'માં જોવા મળી હતી. અનન્યા હવે વિજય દેવરકોંડા સાથે ફિલ્મ લાઈગરમાં જોવા મળશે. આ ફિલ્મ 9 સ્પ્ટેમ્બર 2021ના રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget