શોધખોળ કરો

Anushka Sharmaએ લંડન ટ્રીપની તસવીરો કરી શેર, એક્ટ્રેસે પતિ વિરાટ સાથે વિતાવ્યો ક્વોલિટી ટાઈમ

Anushka Sharma and Virat Kohli in London: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. અભિનેત્રીએ તેના પતિ સાથેના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

Anushka Sharma and Virat Kohli Lunch date: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં લંડનમાં વેકેશન પર છે. અને તેમનો ક્વોલિટી ટાઈમ ઘણો એન્જોય કરી રહ્યાં છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લંડનની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કપલની લંડન ટ્રીપ જોઈ શકાય છે. અનુષ્કાએ આ તસવીરોની સાથે એક કેપ્શન પણ આપ્યું છે. અનુષ્કા અને વિરાટ બંને તેમની લંચ ડેટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.

Anushka Sharmaએ લંડન ટ્રીપની તસવીરો કરી શેર, એક્ટ્રેસે પતિ વિરાટ સાથે વિતાવ્યો ક્વોલિટી ટાઈમ

અનુષ્કા શર્માએ લંડન ટ્રીપની તસવીરો કરી શેર

અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે લંડનમાં વેકેશનની મજા માણી રહી છે. અનુષ્કાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લંચ ડેટની કેટલીક તસવીરો શેર કરી હતી.  જેમાં પ્રથમ તસવીરમાં લંડનની એક હોટલનું મેનૂ કાર્ડ હતું, જેમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંચ ડેટ પર ગયા હતા. તો બીજી તરફ અનુષ્કાએ ખાણી-પીણીની આગામી કેટલીક તસવીરો શેર કરી છે.

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા અને વિરાટની લંચ ડેટ

અનુષ્કાએ તેનો અને વિરાટનો ફોટો પણ શેર કર્યો હતો, પરંતુ આ ફોટોમાં કપલ હોટલને બદલે કારમાં જોવા મળ્યું હતું. આ બતાવે છે કે વિરાટ કોહલી અને અનુષ્કા લંચ ડેટ સાથે રોડ ટ્રીપ પર ગયા હતા. આ કપલે સાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો અને લંડનની ટ્રીપના ફોટા તેમના ફેન્સ સાથે શેર કર્યા હતા. અનુષ્કાએ ફોટો સાથે કેપ્શન લખ્યું- 'Full enjway'.

કપલ ગોલ સાથે મળ્યા જોવા

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઘણીવાર કપલ ગોલ કરતા જોવા મળે છે. ગયા મહિને આ કપલ અમેરિકા પણ ગયું હતું, જ્યાં વિરાટ અને અનુષ્કાએ અમેરિકાના પ્રખ્યાત ગાયક કૃષ્ણ દાસના કીર્તનમાં પણ ભાગ લીધો હતો. તે જ સમયે અનુષ્કા શર્મા પણ તેના પતિ વિરાટ કોહલી સાથે અગાઉ યોજાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જોવા મળી હતી.

અનુષ્કા શર્માનો આગામી પ્રોજેક્ટ

જણાવી દઈએ કે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ તેની આગામી ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. અભિનેત્રી ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં જોવા મળશે. અનુષ્કા શર્માની આ આગામી ફિલ્મનું શીર્ષક છે - 'ચકડા એક્સપ્રેસ'. આ કપલ એકસાથે વધુ ક્વોલિટી ટાઈમ વિતાવી શકે છે, કારણ કે હવે ભારતીય ક્રિકેટ ટીમની આગામી સિરીઝ 12 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે, જે વેસ્ટ ઈન્ડિઝ સામે થવા જઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ

Embed widget