શોધખોળ કરો
મલાઇકાએ ક્લિક કરી તસવીર તો ખુશ થયા અર્જુન કપૂર, જુઓ ફોટો શેર કરતા શું લખ્યું
બોલિવૂડ એકટર આજકાલ તેની લવ લાઇફને લઇને ચર્ચાંમાં છે.અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે. જેની આજે ચર્ચા થઇ રહી છે. આ તસવીરમાં અર્જુન એકલા જ છે. જેને મલાઇકા અરોરાએ ક્લિક કરી છે.

બોલિવૂડ:અર્જુન કપૂરે તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘Photo by her’ જેને લેઇને ફેન્સ ગેસ કરી રહ્યાં છે કે, આ તસવીર મલાઇકા એજ ક્લિક કરી હશે. એક્ટરે મલાઇકાને ટેગ કર્યો છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે,તેમની આટલી સારી તસવીર તેમની લેડી લવે જ ક્લિક કરી છે.
આ પહેલા ન્યૂ ઇયર પર મલાઇકાએ અર્જુન કપૂરની સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીર સાથે તેમણે ફેન્સને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.View this post on Instagram
અરબાઝ ખાનથી જુદા થયા બાદ મલાઇકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પહેલા આ બંને સ્ટાર પૈપરાજીની સામે નજર ન હતા આવતા પરંતુ હવે તે સાથે સાથે જોવા મળે છે.View this post on Instagram
બંનેએ ન્યૂ ઇયર પણ સાથે જ સેલિબ્રેટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર બંનેએ વેકેશનની તસવીર પોસ્ટ કરી હતી.View this post on Instagram
View this post on Instagram
વધુ વાંચો




















