શોધખોળ કરો
Advertisement
Bigg Boss 14 Grand Finale 2021 :રૂબીના દિલાઈક બની બિગ બોસ 14ની વિજેતા
રૂબીના દિલાઈક બિગ બોસ 14ની વિજેતા બની છે. છેલ્લા ઘણા સમયથી બિગ બોસ 14ના વિનરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે.
LIVE
Background
નવી દિલ્હી: આજે બિગ બોસ સીઝન 14નો ગ્રાન્ડ ફિનાલે છે. શોના હોસ્ટન સલમાન ખાન આજે નવા વિજેતાની જાહેરાત કરશે. બિગ બોસના ઘરમાં પાંચ સ્પર્ધકો છે રાહુલ વૈદ્ય, રૂબીના દિલૈક, અલી ગોની, નિક્કી તંબોલી અને રાખી સાવંત. શોના ચાહકો વિજેતાનું નામ જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધામાંથી કોણ બાજી મારશે તે થોડા કલાકોમાં ખબર પડી જશે.
બિગ બોસ 14નું ઘરન ગોરેગાંવમાં છે. અહીં ફિનાલેનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. શૂટિંગ શરૂ થઈ ગયું છે અને થોડા કલાકો બાદ વિજેતા મળી જશે. શોનું પ્રસારણ કલર્સ પર રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે.
00:19 AM (IST) • 22 Feb 2021
રૂબીના દિલાઈક બિગ બોસ 14ની વિજેતા બની
00:12 AM (IST) • 22 Feb 2021
00:10 AM (IST) • 22 Feb 2021
નિક્કી તંબોલી રેસમાંથી બહાર, ટોપ 2માં રુબીના અને રાહુલ
00:02 AM (IST) • 22 Feb 2021
રાહુલ અને રુબિના ફાઈનલમાં પહોંચ્યા.
23:46 PM (IST) • 21 Feb 2021
Bigg Boss 14 Grand Finale 2021 Live: જૈસ્મીન ભસીન અને અલી ગોનીએ ઘણા ગીત પર શાનદાર ડાન્સ કર્યો. ધર્મંદ્રએ બંનેના ડાન્સના વખાણ કર્યો.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement