શોધખોળ કરો

Munawar Faruqui Case: ફરી મુશ્કેલીમાં મુકાયો મુનવ્વર ફારુકી, જાણો ક્યા મામલે એજન્સી કરશે પૂછપરછ

Munawar Faruqui Case Update:  સ્ટેન્ડઅપ કોમેડિયન બિગ બોસ 17ના વિજેતા મુનવર ફારુકીની ગઈકાલે રાત્રે મુંબઈ પોલીસની સમાજ સેવા શાખા દ્વારા ગેરકાયદેસર રીતે હુક્કા પીવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Munawar Faruqui Case Update:  સ્ટેન્ડઅપ કોમેડિયન બિગ બોસ 17ના વિજેતા મુનવર ફારુકીની ગઈકાલે રાત્રે મુંબઈ પોલીસની સમાજ સેવા શાખા દ્વારા ગેરકાયદેસર રીતે હુક્કા પીવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આનાથી તેની મુશ્કેલીઓનો અંત ન આવ્યો. મળતી માહિતી મુજબ તેને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

પોલીસ મુનાવર ફારુકીને પૂછપરછ માટે ફરીથી બોલાવશે

ગઈકાલે રાત્રે, મુંબઈ પોલીસે આઈપીસી કલમ 285 અને 336 હેઠળ કેસ નોંધ્યો હતો અને મુનવ્વર ફારુકીની ધરપકડ કરી હતી, પરંતુ અવેલેબલ  ઓફેંસ હોવાને કારણે મુનવ્વરને સીઆરપીસીની કલમ 41A હેઠળ નોટિસ આપ્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો. હવે બહાર આવી રહેલી માહિતી અનુસાર, એસએસ શાખાના અધિકારીઓ ટૂંક સમયમાં મુનાવર ફારુકીને પૂછપરછ માટે બોલાવશે અને વધુ તપાસ કરવામાં આવશે.

મુનવ્વર ફારુકી સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી હોટેલ સેવેલનમાં ગઈકાલે મોડી રાત્રે મુનવ્વર અને તેના ઘણા મિત્રો હુક્કા પી રહ્યા હતા. તે જ સમયે, એસએસ શાખાના અધિકારીઓએ હોટલમાં રેઇડ મારી અને મુનવ્વર સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી હતી. મુક્ત થયા બાદ મુનવ્વરે હાલમાં રાહતનો શ્વાસ લીધો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી અને તેને કેપ્શન આપ્યું, "તેરે પ્યાર પ્યાર પ્યાર..."

પોલીસ મુનવ્વર ફારુકીને પૂછપરછ માટે ફરીથી બોલાવશે

ગઈકાલે રાત્રે, મુંબઈ પોલીસે આઈપીસી કલમ 285 અને 336 હેઠળ કેસ નોંધ્યો હતો અને મુનવ્વર ફારુકીની ધરપકડ કરી હતી, પરંતુ અવેલેબલ  ઓફેંસ હોવાને કારણે મુનવ્વરને સીઆરપીસીની કલમ 41A હેઠળ નોટિસ આપ્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો. હવે બહાર આવી રહેલી માહિતી અનુસાર, એસએસ શાખાના અધિકારીઓ ટૂંક સમયમાં મુનાવર ફારુકીને પૂછપરછ માટે બોલાવશે અને વધુ તપાસ કરવામાં આવશે. જો કે, આ પહેલા પણ મુનવ્વર કોઈને કોઈ વાતે હેડલાઈનમાં રહ્યો છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget