શોધખોળ કરો

મેકઅપ વગર આવી દેખાય છે 'બિગ બોસ' ફેમ અર્ચના ગૌતમ, ફોટોગ્રાફર્સને જોઈ છુપાવ્યું મોઢું 

વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ હાલમાં OTT ફોર્મેટમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં બિગ બોસ ઓટીટી 3 શરૂ થયું છે.

Archana Gautam No Makeup Look: વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ હાલમાં OTT ફોર્મેટમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં બિગ બોસ ઓટીટી 3 શરૂ થયું છે. દર્શકોને આ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. જો કે, અમે તમને બિગ બોસની એક ભૂતપૂર્વ સ્પર્ધક વિશે વાત કરીશું જે તેના મેકઅપ વગર તેના લૂકને લઈ ચર્ચામાં આવી છે.

બિગ બોસની પૂર્વ સ્પર્ધક જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ તેનું નામ છે અર્ચના ગૌતમ. અર્ચના ગૌતમનો એક વીડિયો ખૂબ ચર્ચામાં છે જેમાં તે મેકઅપ વગર જોવા મળી રહી છે. અર્ચના શૂટિંગ માટે તૈયાર થવાની હતી. પરંતુ તે પહેલા ફોટોગ્રાફર્સે તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

અહીં જુઓ અર્ચનાનો  નો મેકઅપ લુક

અર્ચના ગૌતમનો નો મેકઅપ લુક સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. બિગ બોસ ફેમ પોતે પાપારાઝી કેમેરામાં કેદ થયા બાદ પસ્તાવો કરતી જોવા મળી હતી. પાપારાઝીને જોયા બાદ તેણે હાથ વડે પોતાનો ચહેરો છુપાવી દીધો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

અર્ચનાને પાપારાઝીઓએ મેકઅપ વગર પોતાના કેમેરામાં કેદ કરી હતી. તે પણ વારંવાર હાથ વડે ચહેરો છુપાવતી રહી. આ દરમિયાન તેણીએ કહ્યું કે, હું મેકઅપ વિના શૂટિંગ કરવા માંગતી નથી. આ પછી અર્ચના પોતાની વેનિટી વેન શોધવા લાગે છે.

ફિલ્મોમાં પણ કામ કર્યું

અર્ચના ગૌતમ માત્ર બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ તરીકે જ જાણીતી નથી. હકીકતમાં તે બોલિવૂડ અભિનેત્રી પણ છે. અર્ચનાએ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, બરોટા કંપની અને હસીના પારકર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

અર્ચના કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી પણ લડી ચૂકી છે

અર્ચના ગૌતમે પણ રાજકારણમાં હાથ અજમાવ્યો છે. પરંતુ અર્ચનાને રાજનીતિ પસંદ ન આવી. અર્ચના કૉંગ્રેસ પાર્ટીની સભ્ય છે.  તેણીએ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી હસ્તિનાપુરથી કોંગ્રેસની ટિકિટ પર લડી છે. જોકે, ચૂંટણીમાં તેને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રી માત્ર 1519 વોટ મેળવી શકી હતી.  ભાજપના ઉમેદવાર દિનેશ ખટીક સામે ખરાબ રીતે હારનો સામનો કર્યો હતો. 

ટોપ સ્ટોરી

જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
માછલી ઉછેરવા માટે સરકાર આપશે 60 ટકા સુધી સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી
માછલી ઉછેરવા માટે સરકાર આપશે 60 ટકા સુધી સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
Embed widget