શોધખોળ કરો

Bollywood : રાજેશ ખન્નાનો જમાઈ બનવા અક્ષયે કરેલું ચીટિંગ, આ અભિનેત્રી ધ્રુસકે ને ધ્રુસકે રડેલી

અક્ષય અને શિલ્પા એક સાથે ફિલ્મ કરતી વખતે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. મૈં ખિલાડી તુ અનારી, જાનવર, ઈન્સાફ, ધડકન જેવી ફિલ્મોમાં તેમની જોડી ખૂબ જ ગાઢ બની અને બંનેએ ઈશ્ક લડાવવાનં શરૂ કર્યું.

Akshay Kumar and Shilpa Shetty: અક્ષય કુમાર માત્ર બોલિવૂડનો જ નહીં પણ દિલનો પણ ખેલાડી રહ્યો છે. આમ કંઈ એમ જ નથી કહી રહ્યા, પરંતુ જેમનું દિલ અક્ષયે તોડી નાખ્યું હતું એ અભિનેત્રીઓએ આમ કહ્યું છે. આ યાદીમાં રવિના ટંડનથી લઈને શિલ્પા શેટ્ટી સુધીના નામ સામેલ છે. તેમના મતે અભિનેતાએ તેની સાથે પ્રેમની રમત રમી અને તેનું દિલ તોડી નાખ્યું. વર્ષ 2001માં જ્યારે અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા ત્યારે પણ એક વ્યક્તિ એવી હતી જેનું હૃદય ભગ્ગ્ન થઈ ગયું હતું અને તેની પીડા તેની આંખોમાંથી આંસુના રૂપમાં ઘણી વહી ગઈ હતી. બીજું કોઈ નહીં પણ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હતી. જેને અક્કીએ પ્રેમના વાયદા કર્યા હતા અને હજારો સુંદર સપના બતાવ્યા હતા, પરંતુ તે બધા એક જ ક્ષણે તૂટીને ચકનાચૂર થઈ ગયા હતા.

અક્ષય કુમાર શિલ્પાને ડેટ કરી રહ્યો હતો

તે કોઈ રહસ્યની વાત નથી કે, અક્ષય અને શિલ્પા એક સાથે ફિલ્મ કરતી વખતે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. મૈં ખિલાડી તુ અનારી, જાનવર, ઈન્સાફ, ધડકન જેવી ફિલ્મોમાં તેમની જોડી ખૂબ જ ગાઢ બની અને બંનેએ ઈશ્ક લડાવવાનં શરૂ કર્યું. તેમનો સંબંધ ઘણા વર્ષો સુધી ચાલ્યો. આ દરમિયાન તેઓ એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. એવા અહેવાલો હતા કે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, પરંતુ ત્યારે જ 2001માં અક્ષય ટ્વિંકલનો થઈ ગયો. તેમના લગ્નના સમાચારે શિલ્પાને હચમચાવી દીધી હતી. ક્યાં તે પોતાના સુંદર દાંપત્ય જીવનના સપનાઓ સજાવી રહી હતી અને ક્યાં તેને આ બધું જોવાનું આવ્યું. જેના કારણે તે એકદમ જ ભાંગી પડી હતી.

શિલ્પાએ અક્ષય પર લગાવ્યો આરોપ 

એ દરમિયાન શિલ્પાનું દર્દ તેના હૃદય, આંખો અને શબ્દો દ્વારા ખૂબ જ વ્યક્ત થયું હતું. એક ઈન્ટરવ્યુમાં શિલ્પાએ સ્પષ્ટ કહ્યું હતું કે, અક્ષયે તેને પ્રેમનું વચન આપ્યું હતું પરંતુ તેણે તે વચન તોડ્યું અને તેની સાથે છેતરપિંડી કરવા લાગ્યો. જ્યારે દર વખતે તેની દરેક વાતને સત્ય માનતી રહી. નવાઈની વાત એ હતી કે, શિલ્પા અને ટ્વિંકલ વચ્ચે સારી મિત્રતા હતી, તેમ છતાં અક્ષયે આ કર્યું હતું. પરંતુ શિલ્પાએ ક્યારેય ટ્વિંકલને આ માટે દોષી નથી ઠેરવી.

અક્ષય-ટ્વીંકલની 22મી વર્ષગાંઠની ઉજવણી 

અક્ષય અને ટ્વિંકલના લગ્નને 22 વર્ષ પૂરા થયા છે, બંને તેમના પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા છે. ટ્વિંકલ હિન્દી સિનેમાના સુપરસ્ટાર રાજેશ ખન્નાની પુત્રી છે. એવું પણ કહેવાય છે કે, અક્ષય કુમાર ખન્ના પરિવારનો જમાઈ બનવાની તક જવા દેવા માંગતો ન હતો. જો કે, લગ્ન બાદ પણ અક્ષય જરૂર લપસ્યો હતો. તેનું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડાયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget