Photos: 46 વર્ષની ઉંમરે બૉલીવુડની આ એક્ટ્રેસે શેર કરી એકથી એક બૉલ્ડ તસવીરો......
બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ હંમેશા પોતાની તસવીરો અને વીડિયોના કારણે સોશ્યલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. હવે તેને કેટલીક નવી તસવીરોથી માહોલ ગરમ કરી દીધો છે.
Ameesha Patel: બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ હંમેશા પોતાની તસવીરો અને વીડિયોના કારણે સોશ્યલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. હવે તેને કેટલીક નવી તસવીરોથી માહોલ ગરમ કરી દીધો છે. અમીષા પટેલે વર્ષ 2000 માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ દ્વારા પોતાની બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી, અને ડેબ્યૂ ફિલ્મથી લાખો લોકોના દિલી જીતી લીધા હતા.
આ પછી તેને વર્ષ 2001 માં આવેલી ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’, જેમાં આ એટલી બધી પૉપ્યૂલર થઇ ગઇ કે તેને સકીના નામથી પણ લોકો યાદ કરતા રહ્યાં છે. આ બે ફિલ્મ હિટ થયા બાદ તેને બૉલીવુડમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી, પરંતુ હવે આ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે. અમીષા પટેલ ભલે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ સોશ્યલ મીડિયા પર પોતાના ગ્લેમરનો તડકો લગાવતી રહે છે.
View this post on Instagram
એક્ટ્રેસની કેટલીક તસવીરો સામે આવી છે, જેના દ્વારા તે પોતાની બૉલ્ડનેસથી આગ લગાવવાનુ કામ કરી રહી છે. આ તસવીરોમાં અમીષા પટેલ ખુબ હૉટ લૂકમાં દેખાઇ રહી છે, અને તેનો અંદાજ ખુબ કાતિત લાગી રહ્યો છે.
View this post on Instagram
અમીષા પટેલની ઉંમર 46 વર્ષની થઇ ચૂકી છે, છતાં એટલી બધી સુંદરતા છે કે, તમે પણ જોઇને તેની ઉંમરનો અંદાજ નથી લગાવી શકતા.
અમીષા પટેલ (Ameesha Patel) અવારનવાર ફેન્સની વચ્ચે આવી તસવીરો શેર કરતી રહે છે અને પોતાની અદાઓથી લોકોનુ દિલ જીતતી રહે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો......
Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી
Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ
Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?
India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન
Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો
Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ