શોધખોળ કરો

Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?

Sanjay Raut News: શિવસેના સાંસદ સંજય રાઉત 22 ઓગસ્ટ સુધી જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. તેમને કેદી નંબર સાથે મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યાં છે.

Patra Chawl Land Scam Case:મુંબઈમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપોને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીના ઘેરામાં આવેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હાલમાં રાઉત મુંબઈની આર્થર રોડ જેલમાં છે. 

કેદી નંબર  8959
અન્ય કેદીઓની જેમ રાઉતને પણ કેદી નંબર આપવામાં આવ્યો છે.શિવસેના નેતા રાઉતનો કેદી નંબર 8959 છે. જણાવી દઈએ કે EDએ રાઉતને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. 

કઈ કઈ સુવિધાઓ મળી છે? 
સૂત્રોએ જણાવ્યું કે સંજય રાઉતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને 10 બાય 10ની અલગ બેરેક મળી છે, જેમાં અલગ ટોયલેટ અને બાથરૂમ પણ છે. તેમને બેડ અને પાંખો આપ્યા છે અને બેરેકની આસપાસ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.કોર્ટના આદેશ અનુસાર રાઉતને જેલમાં ઘરે બનાવેલું ભોજન અને દવાઓ આપવામાં આવે છે.

જેલમાંથી મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે  સંજય રાઉત 
સંજય રાઉત જેલમાં રહીને સમાચાર માધ્યમો દ્વારા મહારાષ્ટ્રની  રાજકીય ગતિવિધિઓની માહિતી મેળવતા રહે છે. તેણે જેલ પ્રશાસન પાસેથી નોટબુક અને પેનની માંગણી કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે અને હવે તે દિવસ દરમિયાન ઘણીવાર કંઈક લખે છે. આટલું જ નહીં, તેમણે ઘણા પુસ્તકોની માંગણી કરી હતી, જે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. જેલમાં સંજય રાઉત કંઇક લખતા અને વાંચતા રહે છે.

માત્ર પરિવારના સભ્યોને જ મળવાની મંજૂરી 
થોડા દિવસો પહેલા કેટલાક સાંસદો અને ધારાસભ્યો રાઉતને મળવા જેલમાં ગયા હતા પરંતુ તેમને મળવા દેવાયા નહોતા. જેલ પ્રશાસનનું કહેવું છે કે માત્ર તેના પરિવારના સભ્યો જ રાઉતને મળી શકે છે. આ સિવાય જો કોઈ અન્ય વ્યક્તિ રાઉતને મળવા માંગે તો તેણે કોર્ટની પરવાનગી લેવી પડશે. 

આ પણ વાંચો : 

PORBANDAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં  તિરંગાયાત્રા યોજાઈ, કથાકાર રમેશભાઈ ઓઝા હાજર રહ્યાં

Neil Nitin Mukesh : અભિનેતા નીલ નીતિન મુકેશે પરિવાર સાથે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા, VHPના તિરંગા કાર્યક્રમમાં ભાગ લીધો

TAPI : તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો, જુઓ વિડીયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget