શોધખોળ કરો

ચીની સૈનિકો સાથેની ઝપાઝપીમાં શહીદ થયેલા ભારતીય જવાનોને બૉલીવુડે આપી શ્રદ્ધાંજલિ, જુઓ ટ્વીટ્સ....

ઝપાઝપીમાં ભારતીય આર્મીના 20 જવાન શહીદ થઇ ગયા. જવાનોની આ શહીદી પર દેશની સાથે સાથે ફિલ્મ સ્ટારો પણ તેમની આ કુરબાનીનો નમન કરી રહ્યાં છે

નવી દિલ્હીઃ ભારત અને ચીનના સંબંધોમાં ચાલી રહેલા તણાવની વચ્ચે હવે મંગળવારે એક ખુની ખેલા ખેલાઇ ગયો. ગલવાન ઘાટીમાં બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ગઇ અને ઝપાઝપી થઇ, આ ઝપાઝપીમાં ભારતીય આર્મીના 20 જવાન શહીદ થઇ ગયા. જવાનોની આ શહીદી પર દેશની સાથે સાથે ફિલ્મ સ્ટારો પણ તેમની આ કુરબાનીનો નમન કરી રહ્યાં છે. મહાનાયક અમિતભ બચ્ચને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે, તેને લખ્યું- જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની. તેમને દેશ અને અમારી રક્ષા માટે જીવની બાજી લગાવી દીધી.
આ ઉપરાંત અક્ષય કુમારે ગલવાન ઘાટીમાં ચીનની સાથે થયેલી ઝપાઝપીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું- ગલવાન ઘાટીમાં થયેલી અમારી બહાદુર જવાનોની શહીદીથી એકદમ દુઃખી છું. રાષ્ટ્ર માટે તેની અમૂલ્ય સેવા માટે અમે સદાય તેમને ઋણી રહીશું. શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું.
એક્ટ્રેસ રકુલપ્રીત સિંહે પણ શહીદોની શહીદીને નમન કર્યુ- તેને લખ્યું- વર્ષ 2020 માત્ર અમારા માટે નુકશાનનો પર્યાય બની ગયુ છે. અમારા દેશના બહાદુર જવાનો ગલવાન ઘાટીમાં શહીદ થઇ ગયા, મારી સંવેદના શહીદોના પરિવારની સાથે છે. દેશ તમારી શહીદીને સલામ કરે છે. શાંતિ માટે શું કરવુ પડશે.
વરુણ ધવને અને યામી ગૌતમે પણ શહીદોની શ્રદ્ધાંજલિ આપી, યામી ગૌતમે ટ્વીટ કરીને લખ્યું- અમારા બહાદુર જવાનોના પરિવાર સાથે સંવેદના છે, દેશની સુરક્ષા માટે આપવામાં આવેલી આ શહીદીના અમે ઋણી રહીશું. હું શાંતિની પ્રાર્થના કરુ છું.
વળી વરુણ ધવને લખ્યું- જવાનોની શહીદીની ખબરથી મારુ દિલ બહુજ દુઃખી છે. અમે હંમેશા તેમની આ કુરબાની માટે ઋણી રહીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget