શોધખોળ કરો

Malaika : પુરા કપડા પહેરવાનું જ ભૂલી ગઈ કે શું મલાઈકા? કેમેરા સામે જ બટન ખોલી નાખ્યા-Video

અભિનેત્રી-મોડલ તેની અદાઓને લઈને ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના બિંદાસ્ત અવતારને લઈને. આજે પણ અભિનેત્રીનો કંઈક આવો જ અવતાર સામે આવ્યો છે.

Malaika Arora Boldest Video: મલાઈકા અરોરા ઘણા વર્ષોથી બોલિવૂડમાં કામ કરી રહી છે અને તે તેના કામ અને તેના ડાન્સની સાથે તેની બોલ્ડનેસ અને એજી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. મલાઈકા તેના બોલ્ડ અંદાજને લઈને પણ જાણીતી છે. મલાઈકા બોલિવૂડમાં આઈટમ ગર્લ તરીકે પણ ઓળખાય છે. અભિનેત્રી-મોડલ તેની અદાઓને લઈને ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના બિંદાસ્ત અવતારને લઈને. આજે પણ અભિનેત્રીનો કંઈક આવો જ અવતાર સામે આવ્યો છે. 

મલાઈકા હાલમાં જ એક શૂટ માટે જોવા મળી હતી અને જ્યારે તે પોતાની વેનિટી વેનમાંથી બહાર આવી અને ત્યાંથી તેનો વીડિયો વાયરલ થયો. મલાઈકાને જોતા જ લોકો રીતસરના ડઘાઈ ગયા હતાં. મલાઈકાને જોઈને ઘણા નેટીઝન્સને લાગ્યું કે મલાઈકા જાણે કે પૂરા કપડાં પહેરવાનું ભૂલી ગઈ હોય અને માત્ર અડધા કપડા પહેરીને જ ઉતાવળમાં બહાર આવી ગઈ હોય તેમ લાગતુ હતું. વાસ્તવમાં મલાઈકાએ અંદર કંઈ પહેર્યું નહોતુ. તેણે માત્ર ઉપરથી કોટ પહેર્યો છે અને તે પણ સામેથી ખુલ્લો! મલાઈકાનો આ નવો વીડિયો તમે પણ જોઈ લો અને તમે તેનો નવો લૂક પણ જોઈ શકો છો...

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

મલાઈકા અરોરા કેવી રીતે બહાર આવી?

અમે હમણાં જ તમને કહ્યું તેમ, અભિનેત્રી મલાઈકા અરોરા એક શૂટ માટે સેટ પર જોવા મળી હતી અને પાપારાઝી વિડિયોમાં હસીનાના દેખાવે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. મલાઈકાને જોઈને દરેકના મનમાં સવાલ ઉઠે છે કે અભિનેત્રી કઈ હાલતમાં પોતાની વેનિટી વેનમાંથી બહાર નીકળી છે! મલાઈકાએ માત્ર બ્રા પહેરી છે અને તેણે ઉપર જે કોટ પહેર્યો છે તેના તમામ બટન ખુલ્લા છે જેના કારણે તે દેખાઈ રહ્યું છે જે દેખાવું જોઈએ નહીં.

પૂરા કપડાં પહેર્યા વિના તેણે ઉપરથી કોટ પહેર્યોઅને બધા જ બટનો ખુલ્લા!

મલાઈકાના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ વીડિયોમાં અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે પેન્ટસૂટ પહેર્યું છે જેમાં એક્ટ્રેસનું પેન્ટ અને કોટ એક જ રંગના છે. નવાઈની વાત એ છે કે, અભિનેત્રીએ કોટ પહેર્યો છે પરંતુ તેની નીચે કોઈ ટોપ પહેર્યું નથી. મલાઈકાએ આ કોટ પોતાની બ્રા ઉપર પહેર્યો છે અને કોટના બટન પણ બંધ કર્યા નથી. જેના કારણે વીડિયોમાં એક્ટ્રેસની સાથે સાથે તેના બ્રેસ્ટની ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

Embed widget