શોધખોળ કરો

જાવેદ અખ્તરે કહ્યું Lockdownમાં મસ્જિદો બંધ કરાવો, જાણો કેમ?

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકજમાં કોરોના વાયરસ ફેલાવવાથી હડકંપ મચી ગયો છે. લૉકડાઉન હોવા છતાં જમાતમાં 2000થી વધુ લોકો એકઠા થયા હતા

મુંબઇઃ લૉકડાઉન દરમિયાન દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાત દ્વારા આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં 2000થી વધુ લોકો સામેલ થયા હતા. આ લોકોમાં હવે મોટાભાગના કોરોના સંક્રમિત થયા છે. હવે આ મામલે જાવેદ અખ્તરે ટ્વીટ કરીને દેશમાં હાલ લૉકડાઉનની સ્થિતિ છે ત્યાં સુધી મસ્જિદો બંધ કરાવવાની અપીલ કરી છે. આ મામલે અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ તાહિર મહમૂદે દારુલ ઉલૂમ દેવબંદને કહ્યું હતું કે, જ્યાં સુધી દેશમા કોરોના વાયરસ છે ત્યાં સુધી બધી મસ્જિદોને બંધ કરવા માટે ફતવો જાહેર કરે. હવે આ મામલે દિગ્ગજ નેતા અને લેખત જાવેદ અખ્તરે પણ મસ્જિદ બંધ કરાવવાની વાતને સમર્થન આપ્યુ છે. જાવેદ અખ્તરે કહ્યું Lockdownમાં મસ્જિદો બંધ કરાવો, જાણો કેમ? જાવેદ અખ્તરે આ મામલે સોશ્યલ મીડિયા પર એક પછી એક ટ્વીટ કરીને રિએક્શન આપ્યા છે. ટ્વીટમાં લખ્યું કે -હા હુ ફતવાની આ માંગનુ સમર્થન કરુ છુ, એટલા માટે નહીં કે મને તેમના માર્ગદર્શનની જરૂર છે, પણ હું જાણવા માગુ છુ કે આ મુદ્દા પર તેમની સ્પષ્ટતા શું છે, ના વધારે ના ઓછી.
નોંધનીય છે કે, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકજમાં કોરોના વાયરસ ફેલાવવાથી હડકંપ મચી ગયો છે. લૉકડાઉન હોવા છતાં જમાતમાં 2000થી વધુ લોકો એકઠા થયા હતા. પોલીસે તબલીગી જમાતના મૌલાના સાદ સહિત અન્ય વિરુદ્ધ કેસ પણ નોંધ્યા છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget