શોધખોળ કરો

BAFTA રેડ કાર્પેટમાં Deepika Padukone નો જોવા મળ્યો બોલ્ડ અંદાજ 

આ પુરસ્કાર ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બોલિવૂડ બ્યુટી દીપિકા પાદુકોણ આ શોમાં પ્રેઝેન્ટેટર તરીકે ભાગ લેવા જઈ રહી છે.

Deepika Padukone BAFTA 2024: 18મી ફેબ્રુઆરીની સાંજ લંડનમાં BAFTA એવોર્ડ 2024 ટૂંક સમયમાં  શરૂ થવા જઈ રહ્યો છે. આ એવોર્ડ શો લંડનના સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થવા જઈ રહ્યો છે. આ પુરસ્કાર ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બોલિવૂડ બ્યુટી દીપિકા પાદુકોણ આ શોમાં પ્રેઝેન્ટેટર તરીકે ભાગ લેવા જઈ રહી છે. અભિનેત્રી આ એવોર્ડ શોમાં ડેવિડ બેકહામથી લઈને દુઆ લિપા જેવા જાણીતા સ્ટાર્સ સાથે જોડાશે.

દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના BAFTA લુકની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વખતે પણ અભિનેત્રીએ તેના રેડ કાર્પેટ માટે પોતાનો દેસી લુક પસંદ કર્યો હતો. સાડી લૂકમાં દીપિકા પાદુકોણ ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ સુંદર તસવીરો શેર કરી છે.  આ તસવીરોમાં એક્ટ્રેસ દીપિકા પાદૂકોણ તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સાડીમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. 

View this post on Instagram
 
A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

પ્રથમ તસવીરમાં દીપિકા પાછળથી પોઝ આપતી જોવા મળે છે. તો બીજા ફોટોમાં તે ક્લોઝ અપ શોટ આપતી જોવા મળી રહી છે. ફોટામાં, અભિનેત્રી ચમકદાર ઓફ-વ્હાઈટ સાડી પહેરેલી જોવા મળે છે. આ સાથે અભિનેત્રી મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેરી રહી છે. અભિનેત્રીના મેકઅપની વાત કરીએ તો તે ખૂબ જ હળવો છે જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.ફોટો શેર કર્યા બાદ દીપિકા પાદુકોણ એવોર્ડ શોના રેડ કાર્પેટ પર પહોંચી હતી. જ્યાં તેણે મીડિયા સામે જોરદાર પોઝ આપ્યા હતા.

BAFTA એવોર્ડ્સ 2024 ભારતીય સમય અનુસાર 19 ફેબ્રુઆરીએ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાઈ રહ્યો છે. દીપિકા પાદુકોણ  પ્રેઝેન્ટેટર તરીકે જોડાઈ રહી છે. અભિનેત્રી આ એવોર્ડ શોમાં ડેવિડ બેકહામથી લઈને દુઆ લિપા જેવા જાણીતા સ્ટાર્સ સાથે જોડાશે.

આ એવોર્ડ શોના પ્રેઝેન્ટેટરની યાદીમાં ડેવિડ બેકહામ, દુઆ લિપા, હ્યુગ ગ્રાન્ટ, ચીવેટેલ એજિયોફોર, ઇદ્રિસ એલ્બા, ગિલિયન એન્ડરસન, એન્ડ્ર્યુ સ્કોટ અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના નામ સામેલ છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
Embed widget