શોધખોળ કરો

સુશાંત સિંહનો વીડિયો શેર કરવાને લઇને પત્રકાર પર ભડકી આ એક્ટ્રેસ, જાણો વિગતે

દીપિકાએ પેપરાજીની એક પૉસ્ટ પર કૉમેન્ટૉ કરીને લખ્યું- શું તમારા માટે કોઇનો આ રીતનો વીડિયો પૉસ્ટ કરવો યોગ્ય છે, માત્ર પૉસ્ટ જ નહીં પણ પૈસા કમાવવા માટે તે પણ તે વ્યક્તિ કે તેના પરિવારની પરવાનગી વિના

મુંબઇઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કેટલાક લોકો સુશાંતના જુના વીડિયો શેર કરી રહ્યાં છે. જેમાં સુશાંતનુ શૂટિંગ, ડાન્સ, પરફોર્મન્સ અને બીજા કેટલાક પર્સનલ વીડિયો પણ સામેલ છે. સુશાંતના સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આવા વીડિયોને લઇને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ગિન્નાઇ છે. દીપિકાએ પેપરાજીની એક પૉસ્ટ પર કૉમેન્ટૉ કરીને લખ્યું- શું તમારા માટે કોઇનો આ રીતનો વીડિયો પૉસ્ટ કરવો યોગ્ય છે, માત્ર પૉસ્ટ જ નહીં પણ પૈસા કમાવવા માટે તે પણ તે વ્યક્તિ કે તેના પરિવારની પરવાનગી વિના. દીપિકા પાદુકોણ પોતાની કૉમેન્ટ દ્વારા સુશાંત સિંહના મોત બાદ તેની પર્સનલ લાઇફને આ રીતે સોશ્યલ મીડિયા પર લાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો. તેનુ માનવ છે કે પત્રકારત્વના નામે આવુ કરવુ ખોટુ છે, અને આ સમયે યોગ્ય પ્રકારના પત્રકારત્વની જરૂર છે. સુશાંત સિંહનો વીડિયો શેર કરવાને લઇને પત્રકાર પર ભડકી આ એક્ટ્રેસ, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ ખુદ પણ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઇને દુઃખી છે. તેને મેન્ટલ હેલ્થને લઇને લોકોમાં જાગૃતતા લાવવા પોતાના એક અભિયાનને ઝડપી બનાવ્યુ છે. તેને આ માટે એક પૉસ્ટ પણ શેર કરી છે.
તેને પૉસ્ટમાં લખ્યું- એક એવા વ્યક્તિ તરીકે જે પોતાને માનસિક બિમારીમાંથી ઝઝૂમી ચૂક્યો છે. હું સમજી નથી શકતી કે તેના સુધી પહોંચવુ કેટલુ મુશ્કેલ છે. Talk.Communicate.Express.Seek Help. તમે એકલા નથી, યાદ રાખો. આપણે બધા એકસાથે છીએ અને સૌથી મહત્વપૂર્ણ વાત હૉપ છે. સુશાંત સિંહનો વીડિયો શેર કરવાને લઇને પત્રકાર પર ભડકી આ એક્ટ્રેસ, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget