![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ameesha Patel: બિકિની ફોટોશૂટમાં ઉપ્સ મોમેંટનો શિકાર થઈ આ બોલ્ડ એક્ટ્રેસ, જાણો વિગત
Entertainment news: અમિષા પટેલે બહેરીનનો આ લેટેસ્ટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
![Ameesha Patel: બિકિની ફોટોશૂટમાં ઉપ્સ મોમેંટનો શિકાર થઈ આ બોલ્ડ એક્ટ્રેસ, જાણો વિગત Entertainment News: Actress Ameesha Patel new photoshoot in news Ameesha Patel: બિકિની ફોટોશૂટમાં ઉપ્સ મોમેંટનો શિકાર થઈ આ બોલ્ડ એક્ટ્રેસ, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/5bb977caf6e6beb1b86222a59a867ed6166339768304276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Oops Moment of Actress Ameesha Patel : બોલિવૂડને સુપરહિટ ફિલ્મ આપનાર અમીષા પટેલ ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ગદરમાં ભોળી છોકરીનો રોલ કરનારી અમીષા 46 વર્ષની ઉંમરે પણ બોલ્ડ થઈ ગઈ છે, જેને જોઈને તમે પણ શરમાઈ જશો. અભિનેત્રી અમીષા પટેલે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. વીડિયોમાં અભિનેત્રીએ બિકીની પહેરી છે. જેના કારણે તેના બોલ્ડ લુકના વીડિયોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. અમીષાના આ લેટેસ્ટ વિડીયોને જોયા બાદ ફેન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે, જો કે અમીષા પટેલ ઉફ્ફ મોમેન્ટ્સનો શિકાર બની છે, પરંતુ ફેન્સ તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.
અમિષા પટેલે બહેરીનનો આ લેટેસ્ટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગ્રીન બિકીનીમાં વિડિયો પોસ્ટ કર્યો અને માત્ર ત્રણ હાર્ટ ઇમોજીસ ઉમેરીને પોસ્ટને કેપ્શન આપ્યું. વીડિયોમાં તે બાલ્કનીમાં જોવા મળી રહી છે, તે બહેરીનમાં છે. આ પછી, તે નીચે ઉતરે છે અને સ્વિમિંગ પૂલના કિનારે આવી રહી છે, આ દરમિયાન તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે.
View this post on Instagram
અમીષાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો આ વીડિયો પર પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાહકો OMG, સુપર હોટ, સુપર સેક્સી જેવી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે અમીષાને પૂછ્યું કે 'તે આટલી હોટ કેમ છે?' ઘણા યુઝર્સે તેને કોમેન્ટ સેક્શનમાં 'હોટી' પણ કહ્યું છે. મોટાભાગના લોકો તેના ટોન્ડ ફિગરના વખાણ કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે, કેટલાક ટ્રોલર્સે અભિનેત્રીને ઉંમર મુજબની રહેવાની સલાહ આપી હતી. વર્ક ફ્રન્ટ પર, અમીષાએ હૃતિક રોશનની સામે સુપરહિટ ફિલ્મ કહો ના પ્યાર હૈ (2000) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે ટૂંક સમયમાં સની દેઓલ સાથે 'ગદર 2'માં જોવા મળશે. તે બિગ બોસ 13નો પણ ભાગ રહી ચુકી છે.
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)