શોધખોળ કરો

Malaika Arora સાથે સેલ્ફી લેવા એકદમ નજીક પહોંચ્યો ચાહક...વીડિયોમાં જુઓ પછી શું થયું ?

ઘણીવાર ચાહકો સ્ટાર્સ સાથેની એક ક્ષણને તસવીરમાં કેપ્ચર કરવા માગે છે, આ પ્રયાસમાં ઉત્સાહી ચાહકો થોડી મર્યાદા પણ વટાવે છે.

ફેન હંમેશા સ્ટાર્સની નજીક જવા માટે ઉત્સુક હોય છે. ઘણીવાર ચાહકો સ્ટાર્સ સાથેની એક ક્ષણને તસવીરમાં કેપ્ચર કરવા માગે છે, આ પ્રયાસમાં ઉત્સાહી ચાહકો થોડી મર્યાદા પણ વટાવે છે. આ સ્થિતિમાં સ્ટાર્સ ક્યારેક હસીને સ્વીકારે છે તો ક્યારેક અસહજ અનુભવે છે. જેમ કે તાજેતરમાં મલાઈકા અરોરા સાથે થયું હતું.

મુંબઈ એરપોર્ટ પર તે ચાહકોથી ઘેરાઈ ગઈ હતી. ચાહકો મલાઈકા અરોરા   સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા.  અભિનેત્રી સવારે મુંબઈ એરપોર્ટની બહાર જોવા મળી હતી.  એક પુરુષ ચાહક અચાનક સેલ્ફી લેવા ઉભો રહ્યો હતો.  મલાઈકાની નજીક જવાનો પ્રયાસ કરતા પ્રશંસકને રોકતા મલાઈકાએ કહ્યું  આરામ થી, આરામ થી. 

મલાઈકાને જોઈને ચાહકોમાં હલચલ મચી 

મલાઈકા બ્લેક ક્રોપ ટોપ અને બ્લુ જીન્સમાં જોવા મળી હતી. તેણે બ્લેક લેધર જેકેટ પહેર્યું હતું. મલાઈકાના ઘણા ચાહકો સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતા. પરંતુ જ્યારે અવાજ શાંત થયો ત્યારે એક વ્યક્તિ અચાનક  મલાઈકાની નજીક જવા લાગ્યો. અભિનેત્રીએ હાથ ઉંચો કરીને તેને સાવધાન રહેવા કહ્યું. ત્યાર બાદ તે ચાલ્યો ગયો.

View this post on Instagram
 
A post shared by F I L M Y G Y A N (@filmygyan)

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો સામે આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો. આ વીડિયો પર ઘણી કોમેન્ટ આવી છે.  ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.  

મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને Jacqueline Fernandez પર બનશે ફિલ્મ

ફિલ્મમેકર આનંદ કુમાર સુકેશના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. તિહાર જેલરના એએસપી જેલર દીપક શર્માએ કહ્યું કે લોકોને સુકેશની વાર્તામાં ખૂબ જ રસ છે. તેમણે એમ પણ કહ્યું કે આનંદ કુમારે સુકેશ વિશે કેટલીક માહિતી એકઠી કરવા માટે જેલની મુલાકાત લીધી હતી. આ પછી દીપકે ફિલ્મ નિર્માતા આનંદ કુમાર સાથે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી. જેમણે સુકેશ ચંદ્રશેખર પ્રોજેક્ટની અફવાઓને સમર્થન આપ્યું છે.

આનંદ જરૂરી માહિતી એકત્ર કરી રહ્યા છે

એક અહેવાલ મુજબ આનંદની નજીકના એક સૂત્રએ કથિત રીતે પુષ્ટિ કરી છે કે ફિલ્મ નિર્માતા આ વિશે મહત્વપૂર્ણ અને અસંખ્ય માહિતી એકત્રિત કરી રહ્યા છે જેણે ભારતના રાજકારણીઓસેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓને હચમચાવી દીધા છે.

સુકેશ ચંદ્રશેર પરની ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ફિલ્મ નિર્માતાએ રાજધાની દિલ્હીમાં છ મહિના માટે એક આલીશાન હોટેલ પણ બુક કરી છે જ્યાં લેખકો ટૂંક સમયમાં રોકાશે અને પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે. આ દરમિયાન કાસ્ટિંગ અને સ્થાન ગુપ્ત રાખવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટ 2024ના અંતમાં અથવા 2025ની શરૂઆતમાં રિલીઝ થવાની અપેક્ષા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Embed widget