શોધખોળ કરો
Advertisement
'હૉલીડે' ફેમ એક્ટર ફ્રેડી દારુવાલાના પિતા નીકળ્યા કોરોના પૉઝિટીવ, BMCએ બંગલો સીલ કર્યો
ફ્રેડી દારુવાલાએ કહ્યું કે તેના પિતાને શરૂઆતમાં તાવ અને શરીર દુઃખતુ હતુ, મારા પિતા 67 વર્ષના છે, અને તેમને હૉમ આઇસૉલેશનમાં રાખવામાં આવ્યા છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર ફ્રેડી દારુવાલાના પિતા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, આના કારણે તેમના બંગલાને બૃહન્મુંબઇ નગર નિગમ (બીએમસી) સીલ કરી દીધો છે. આ વાતની પુષ્ટિ ખુદ ફ્રેડી દારુવાલાએ કરી છે.
ફ્રેડી દારુવાલાએ કહ્યું કે તેના પિતાને શરૂઆતમાં તાવ અને શરીર દુઃખતુ હતુ, મારા પિતા 67 વર્ષના છે, અને તેમને હૉમ આઇસૉલેશનમાં રાખવામાં આવ્યા છે.
હિન્દુસ્તાનટાઇમ્સડૉટકૉમને ફ્રેડી દારુવાલા કહ્યું કે મારા પિતાને તાવ અને શરીરમાં દુઃખાવા જેવા લક્ષણો દેખાતા હતા. એટલા માટે અમે તેના હલ્કામા ના લીધુ, અમે ત્રણ-ચાર વાત તપાસ કરાવી, તો તે કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા. ડૉક્ટરોએ તેમને ઘરમાં જ આઇસૉલેટ રહેવાની સલાહ આપી છે.
અભિનેતાએ વેબસાઇટને જણાવ્યુ કે હૉમ આઇસૉલેશનમાં કોઇ સમસ્યા નથી કેમકે બંગલામાં કેટલાય રૂમ છે. જોકે તે પોતાના 15 મહિનાના પુત્ર ઇવાન માટે ચિંતિત છે.
ફ્રેડી દારુવાલાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમને અક્ષય કુમારની સાથે ફિલ્મ હૉલિડે અ સૉલ્જર નેવર ઓફ ડ્યૂટીમાં કામ કર્યુ હતુ. ફિલ્મમાં તેમના કામને લોકોએ વખાણ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement