શોધખોળ કરો

હિન્દી ફિલ્મોમાં કામ કરનારા આ વિદેશી એક્ટરનું થયું મોત, જાણો કઈ હોટ એક્ટ્રેસના બોડીગાર્ડના રોલમાં મચાવેલી ધૂમ ?

બોલિવૂડના અભિનેતા ઓલાનોકિયોટન ગોલાબો લુકાસનું શનિવારે નિધન થયું હતું. ઓલાનોકિયોટન ગોબોલાબો લુકાસ નિધનથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઓલાનોકિયોટન ગોલાબોના નિધન પર રિચા ચઠ્ઠા, ફરહાન અખ્તર સહિતના સેલેબ્સે દુ:ખ વ્યક્ત ટવિટ કરતા શ્રદ્ધાંજલિ આપી છે.

  બોલિવૂડ:  ફરહાન અખ્તરે ટ્વીટ કરીને  અભિનેતા ઓલાનોકિયોટન ગોબોલાબોના  નિધનની માહિતી આપી હતી. ફરહાન અખ્તરે ટ્વિટ કરી લખ્યું કે, “ફુક્રમાંની યાદગાર ભૂમિકા ભજવનાર ઓલાનોકિયોટન ગોબોલાબો લુકાસનું નિધન થયું છે.આ દુ:ખમાં અમારી સંવેદના તેમના પરિવાર સાથે છે. ફરહાન અખ્તરની સાથે ફિલ્મ ‘ફુક્રે’ ના કલાકારો વરુણ શર્મા અને પુલકિત સમ્રાટે પણ તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ મુકીને ઓલાનોકિયોટન ગોબોલાબોના નિધન પ્રત્યે દુ:ખ વ્યક્ત કરતા તેમની સાથેની કેટલીક યાદો તાજા કરી હતી. વરૂણ શર્માએ ઓલોનોકિયોટન ગોબોલાબો લુકાસનો ફોટો શેર કર્યો અને લખ્યું: “ બહુ દુ:ખ અને અફસોસ સાથે કહું છું કે, લુકસ હવે અમારી સાથે નથી, ભગવાન તેમના આત્માને શાંતિ આપે.” ઋચા ચઠ્ઠાએ તેમની ફિલ્મ ‘ફુક્રે’ અને ભોલી પંજાબનના તેમના રોલને યાદ કરતા ઇસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમણે લ્યૂક્સના યાદ કરતા લખ્યું કે, ડિયર લ્યૂકસ આ શું થઇ ગયું. હું તને હંમેશા યાદ કરતી રહીશ. ભગવાન તારા આત્મને શાંતિ આપે.
View this post on Instagram
 
A post shared by Richa Chadha (@therichachadha)

અલી ફઝલે લ્યૂક્સને યાદ કરતા ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, આ સમાચાર સાંભળ્યા બાદ હું માની ન હતો શકતો કે લ્યૂક આપણી વચ્ચે નથી. તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની ભગવાન શક્તિ આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

Embed widget