શોધખોળ કરો

Gadar 2 Box Office Collection Day 3: સની દેઓલની Gadar 2 ની બોક્સ ઓફિસ પર બંપર કમાણી, Pathaan, બાહુબલીના રેકોર્ડ તોડ્યા

Gadar 2 Box Office Collection Day 3: સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગદર 2' એ ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે

Gadar 2 Box Office Collection Day 3: બોલિવૂડ એક્ટર સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગદર 2' એ ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. તારા-સકીનાની જોડીને ફરીથી સિલ્વર સ્ક્રીન પર જોઈને દેશના ચાહકો ખુશ છે. આ સાથે જ દર્શકોએ ફિલ્મને ભરપૂર પ્રેમ આપ્યો છે. બીજી તરફ 40.10 કરોડના કલેક્શન સાથે ઓપનિંગ કરનારી 'ગદર 2'નો ઓપનિંગ વીકએન્ડ પણ જબરદસ્ત રહ્યો છે. તેણે 2023ની મેગા બ્લોકબસ્ટર ફિલ્મો 'પઠાણ' અને 'બાહુબલી'નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે કેટલા કરોડનું કલેક્શન કર્યું?

'ગદર 2' એ રવિવારે કેટલા કરોડની કમાણી કરી?

વર્ષ 2001માં 'ગદર એક પ્રેમ કથા'ના 22 વર્ષ પછી તેની સિક્વલ 'ગદર 2' આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને પહેલા દિવસથી જ સિનેમાઘરોમાં ઘણો દર્શકો મળી રહ્યા છે. આ સાથે આ ફિલ્મ ઘણી કમાણી પણ કરી રહી છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો ફિલ્મ શરૂઆતના દિવસથી જ શાનદાર કલેક્શન કરી રહી છે અને તેની કમાણી દિવસેને દિવસે વધી રહી છે. શનિવાર પછી ત્રીજા દિવસે એટલે કે રવિવારે 'ગદર 2'ના કલેક્શનમાં 18 ટકાનો ઉછાળો આવ્યો હતો. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મનું દિવસ મુજબનું કલેક્શન નીચે મુજબ છે.

'ગદર 2'નું પ્રથમ દિવસનું કલેક્શન - 40.10 કરોડ રૂપિયા

'ગદર 2'નું બીજા દિવસનું કલેક્શન - 43.08 કરોડ રૂપિયા

બોલિવૂડ હંગામા અનુસાર, 'ગદર- 2' એ ત્રીજા દિવસે 49.50 થી 51.50 કરોડની કમાણી કરી છે. આ સાથે આ આઇકોનિક ફિલ્મનું ત્રણ દિવસનું કુલ કલેક્શન હવે વધીને 134 કરોડ રૂપિયા થઇ ગયું છે

'ગદર 2' એ 'પઠાણ' અને 'બાહુબલી'ના રેકોર્ડ તોડ્યા

'ગદર 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને જબરદસ્ત કલેક્શન કરી રહી છે. તેણે ત્રીજા દિવસે 'પઠાણ' અને 'બાહુબલી' જેવી મેગા બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. આ ફિલ્મોનું ત્રીજા દિવસનું કલેક્શન નીચે મુજબ છે.

પઠાણે ત્રીજા દિવસે 39 કરોડની કમાણી કરી હતી. જ્યારે  KGFએ ત્રીજા દિવસે 50.35 કરોડનું કલેક્શન કર્યું હતું. બાહુબલીએ ત્રીજા દિવસે 46.5 કરોડની કમાણી કરી હતી.ટાઈગર ઝિંદા હૈએ ત્રીજા દિવસે 45.53 કરોડની કમાણી કરી હતી. હવે 'ગદર 2'નું ત્રીજા દિવસનું કલેક્શન 51.50 કરોડ રૂપિયા થઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
શું ભારે ધાબળાથી ખૂબ સારી ઊંઘ આવે છે? જાણો કેવી રીતે કરશો ઉપયોગ?
શું ભારે ધાબળાથી ખૂબ સારી ઊંઘ આવે છે? જાણો કેવી રીતે કરશો ઉપયોગ?
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
Embed widget