શોધખોળ કરો
હૉટ ડાન્સર સપનાની પીઠ પર 'દેસી ક્વિન', ઇન્સ્ટા પર તસવીરો વાયરલ
રિપોર્ટ છે કે સપનાની આ તસવીરો એક ફોટોશૂટની છે, જેમાં તેને વાદળી રંગની સાડી પહેરેલી છે

મુંબઇઃ હરિયાણાની જાણીતી હૉટ ડાન્સર સપના ચૌધરી આજકાલ ફરીથી ખુબ ચર્ચામાં આવી છે. સપના ખાસ કરીને પોતાના હૉટ ડાન્સના કારણે ચર્ચામાં રહ્યાં કરે છે, પણ આ વખતે તે એક ટેટૂના કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં કેટલીક તસવીરો વાયરલ થઇ છે, જેમાં ડાન્સર સપના ચૌધરીએ પોતાની પીઠ પર એક ટેટૂ ત્રોફાવ્યુ છે, આ ટેટૂ કોઇ સામાન્ય નથી, તેમાં તેને દેસી ક્વિન' ચિતરાવ્યુ છે. આ ટેટૂને જોઇને ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની અજબગજબની કૉમેન્ટ્સ પણ આવી રહી છે.
તસવીરોમાં સપનાની પીઠ ઉપરાંત કાંડામાં પણ આ પ્રકારનુ ટેટૂ દેખાઇ રહ્યું તે આ ટેટૂને ફ્લૉન્ટ પણ કરી રહી છે. આ ટેટૂ પરથી લાગી રહ્યું છે કે, સપનામાં હજુ પણ દેસીપણું છે.
રિપોર્ટ છે કે સપનાની આ તસવીરો એક ફોટોશૂટની છે, જેમાં તેને વાદળી રંગની સાડી પહેરેલી છે.

વધુ વાંચો