શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જાહ્નવી કપૂરે આ ગીત પર કર્યો ક્લાસિકલ ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
જાહ્નવી કપૂર પોતાની તસવીરો અને વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.
![જાહ્નવી કપૂરે આ ગીત પર કર્યો ક્લાસિકલ ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો jahnavi kapoor did classical dance on this song video went viral on social media જાહ્નવી કપૂરે આ ગીત પર કર્યો ક્લાસિકલ ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/07035041/jahnavi-kapoor.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જાહ્નવી કપૂર પોતાની તસવીરો અને વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે ભૂમિની ફિલ્મના ગીત પર ડાન્સ કરી રહી છે. જાહ્નવી કપૂર જમૂનાના તટ પર ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળી હતી. જાહ્નવી કપૂર જ્યાં ડાન્સની પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે ત્યાં તેની બહેન ખુશી પણ જોવા મળી રહી છે.
વીડિયોમાં જાહ્નવી કપૂર ડાન્સની પ્રેક્ટિસ કરતા સમયે ખૂબ જ સુંદર એક્સપ્રેશંસ આપતી જોવા મળી. જાહ્નવી કપૂરના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો જાહ્નવી કપૂર ફિલ્મ ગુંજન સક્સેનામાં જોવા મળી હતી. તેણે ફિલ્મમાં પાયલટની ભૂમિકા નિભાવી હતી. જાહ્નવી કપૂર ટૂંક સમયમાં કરણ જોહરની આગામી ફિલ્મ તખ્તમાં જોવા મળશે. સાથે જ રાજકુમારની આગામી ફિલ્મ રુહીઅફ્ઝામાં જોવા મળશે અને દોસ્તાના 2માં પણ કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)