શોધખોળ કરો

જ્હાન્વી બૉલીવુડના આ હીરોની ક્લૉઝ થઇ, એક્ટ્રેસે કહ્યું- મેં મેસેજ કર્યો હતો ને પછી.......

તાજેતરમાં જ જ્હાન્વીને સિદ્વાર્થ કન્નન સાથે વાત કરતા જ્યારે તેને પુછવામાં આવ્યુ કે શું તે હજુ પણ ‘ધડક’ના પોતાના કૉ-સ્ટાર ઇશાન ખટ્ટરના સંપર્કમાં છે ? તો એક્ટ્રેસે કહ્યું હા.

મુંબઇઃ બૉલીવુડમાં બહુ નાની ઉંમરે સ્ટારડમ મેળવનારી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ ખુબ ચર્ચામા છે, તે પોતાની આગામી ફિલ્મ ‘ગુડ લક જેરી’ને લઇને પણ ખુબ ચર્ચામા છે, ત્યારે આ બધાની વચ્ચે તેના એક્સ બૉયફ્રન્ડ વિશે વાત કબુલી હતી. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને પોતાના એક્સ બૉયફ્રેન્ડ અને બૉલીવુડ હીરો ઇશાન ખટ્ટર વિશે વાત કરી હતી. ઇશાન ખટ્ટર જ્હાન્વીનો પહેલી ફિલ્મમાં કૉ-સ્ટાર પણ રહી ચૂક્યો છે.

તાજેતરમાં જ જ્હાન્વીને સિદ્વાર્થ કન્નન સાથે વાત કરતા જ્યારે તેને પુછવામાં આવ્યુ કે શું તે હજુ પણ ‘ધડક’ના પોતાના કૉ-સ્ટાર ઇશાન ખટ્ટરના સંપર્કમાં છે ? તો એક્ટ્રેસે કહ્યું હા. અમે અત્યારે અમે બન્ને પોત પોતાની લાઇફમાં બીઝી છીએ, પણ જ્યારે મળીએ છીએ ત્યારે પહેલા જેવા જ ઉત્સાહથી મળીએ છીએ. આ ઇન્ટરવ્યૂમાં જ્હાન્વીએ કહ્યું - અમારી બન્ને વચ્ચે હાલમાં જ થયેલા મેસેજની આપ-લે થાય છે, હમણાં જ મેં ઇશાને મેસેજ કર્યો હતો. જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે અમારી વચ્ચે હૂંફાશ હોય છે. 

ફિલ્મ ધડક બાદ જ્હાન્વી અને ઇશાન ખટ્ટર એકબીજા ડેટ કરી રહ્યાં હતા, બન્ને રિલેશનશીપમાં હતા, પરંતુ બાદમાં બન્ને છુટા પડી ગયા હતા. બ્રેકઅપ બાદ જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરનું રિયુનિયન કરણ જોહરના 50મા બર્થ ડે પર યોજાયેલી ગ્રાન્ડ પાર્ટીમાં થયું હતું. બંનેએ આ દરમિયાન એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. 

ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂરના અપકમિંગ પ્રોજેક્ટ
વર્ક ફ્રંટની વાત કરીએ તો, જ્હાન્વી કપૂર પાસે 'ગુડ લક જેરી' સિવાય 'મિ. એન્ડ મિસિસ માહી' પણ છે, જેમાં તે રાજકુમાર રાવ સાથે દેખાશે. બીજી તરફ, ઈશાન ખટ્ટર કેટરીના કૈફ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે 'ફોન ભૂત'માં સ્ક્રીન શેર કરતો દેખાશે, જે 4 નવેમ્બર, 2022ના રોજ રિલીઝ થવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Trump Tariff: ભારત પર આજથી 50 ટકા ટેરિફ લાગુ, અમેરિકન ટેક્સ વિરુદ્ધ ભારતની શું છે તૈયારી?

ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો

Cloudburst in Jammu: જમ્મુ કાશ્મીર, હિમાચલથી લઈને અરુણાચલ પ્રદેશમાં કુદરતનો કહેર, નદીઓમાં પૂર

Trump Tariffs: PM મોદી સાથે ફોન પર વાતચીતને લઈને ટ્રમ્પનો મોટો દાવો, કહ્યુ-'એટલો ટેરિફ લગાવીશું કે...'

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશઃ શિક્ષિત મહિલાઓએ કેમ લગાવી લાઇન?
Hun To Bolish: હું તો બોલીશઃ એક જ મંડળીનો 'સહકાર'?
Hun To Bolish: હું તો બોલીશઃ ST કર્મચારીને મોટી ભેટ
Sabarmati River Flood : વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
Amreli Murder Case: અમરેલીમાં ભાઈએ જ કરી નાંખી બહેનની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump Tariff: ભારત પર આજથી 50 ટકા ટેરિફ લાગુ, અમેરિકન ટેક્સ વિરુદ્ધ ભારતની શું છે તૈયારી?
Trump Tariff: ભારત પર આજથી 50 ટકા ટેરિફ લાગુ, અમેરિકન ટેક્સ વિરુદ્ધ ભારતની શું છે તૈયારી?
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો
ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પે 4 વાર ફોન કર્યો, પણ પીએમ મોદીએ વાત ન કરી: જર્મન અખબારનો મોટો દાવો
Cloudburst in Jammu: જમ્મુ કાશ્મીર, હિમાચલથી લઈને અરુણાચલ પ્રદેશમાં કુદરતનો કહેર, નદીઓમાં પૂર
Cloudburst in Jammu: જમ્મુ કાશ્મીર, હિમાચલથી લઈને અરુણાચલ પ્રદેશમાં કુદરતનો કહેર, નદીઓમાં પૂર
Trump Tariffs: PM મોદી સાથે ફોન પર વાતચીતને લઈને ટ્રમ્પનો મોટો દાવો, કહ્યુ-'એટલો ટેરિફ લગાવીશું કે...'
Trump Tariffs: PM મોદી સાથે ફોન પર વાતચીતને લઈને ટ્રમ્પનો મોટો દાવો, કહ્યુ-'એટલો ટેરિફ લગાવીશું કે...'
Katra Landslide: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનથી તબાહી, અત્યાર સુધી 30 લોકોના મોત, આજે ભારે વરસાદનું એલર્ટ

IPL 2026 Trade News: કેએલ રાહુલને કેકેઆર કેપ્ટનશીપ આપવા તૈયાર! રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વડોદરામાં ગણેશજીની સવારી પર ઇંડા ફેંકાતા લોકોમાં રોષ: શાંતિ ડહોળવાના પ્રયાસ બાદ 7 શંકાસ્પદોની અટકાયત

સરકારી કર્મચારીઓના પેન્શના નિયમોમાં મોદી સરાકરે કર્યો ફેરફાર, હવે દીકરીઓને પણ મળશે પેન્શન, જાણો શું છે શરતો

Embed widget