શોધખોળ કરો

Kantara Box Office Collection : ઋષભ શેટ્ટીની 'કાંતારા'એ રચ્યો ઇતિહાસ, દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાની કરી કમાણી

સાઉથ સિનેમાના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' આ દિવસોમાં પોતાનું આકર્ષણ જાળવી રહી છે.

સાઉથ સિનેમાના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' આ દિવસોમાં પોતાનું આકર્ષણ જાળવી રહી છે. રીલિઝના લગભગ 40 દિવસ પછી પણ 'કાંતારા' થિયેટરોમાં સતત દર્શકોને આકર્ષી રહી છે. જેના કારણે ફિલ્મનું કલેક્શન દરરોજ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે ઋષભ શેટ્ટીની 'કાંતારા'એ દુનિયાભરમાં 400 કરોડનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે.

'કાંતારા' 400 કરોડના ક્લબમાં સામેલ

View this post on Instagram
 
A post shared by Taran Adarsh (@taranadarsh)

30 સપ્ટેમ્બરના રોજ કન્નડ ભાષામાં 'કાંતારા' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શરૂઆતથી જ સાઉથની ભાષામાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને 14 ઓક્ટોબરના રોજ 'કાંતારા' હિન્દીમાં પણ થિયેટર્સમાં રીલિઝ કરાઇ હતી અને હિન્દી બેલ્ટમાં પણ 'કાંતારા'એ ધમાકેદાર બોક્સ ઓફિસ કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે મંગળવારે સોશિયલ મીડિયા પર 'કાંતારા'ના વિશ્વવ્યાપી કલેક્શનના નવીનતમ આંકડા જાહેર કર્યા છે. તરણના કહેવા પ્રમાણે 'કાંતારા'એ દુનિયાભરમાં 400 કરોડની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

'કાંતારા'એ આ શહેરોમાં આટલી કમાણી કરી

કર્ણાટક - 168.50 કરોડ

આંધ્રપ્રદેશ-તેલંગાણા - 60 કરોડ

તમિલનાડુ - 12.70 કરોડ

કેરળ - 19.20 કરોડ

ઉત્તર ભારત - 96 કરોડ

'કાંતારા' વિદેશમાં પણ પ્રભુત્વ ધરાવે છે

ભારતમાં શાનદાર પ્રદર્શન કરનાર 'કાંતારા'ને વિદેશમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે. ઋષભ શેટ્ટીની 'કાંતારા'એ વિદેશમાં 44.50 કરોડનો બિઝનેસ કર્યો છે. એક અભિનેતા અને દિગ્દર્શક તરીકે ઋષભ શેટ્ટીએ 'કાંતારા'માં પોતાનો દમદાર અભિનય આપ્યો છે. આવી સ્થિતિમાં આ ફિલ્મની સફળતાનો શ્રેય ઋષભને જાય છે. આ સિવાય જો આપણે 'કાંતારા'ના હિન્દી વર્ઝનના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ક્ષેત્રમાં 'કાંતારા'એ 80 કરોડથી વધુની કમાણી કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget