શોધખોળ કરો
Advertisement
KGF 2 Release Date OUT: યશ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ આ તારીખે થશે રિલીઝ, જાણો
સુપરસ્ટાર યશ અને સંજય દત્ત અભિનીત ફિલ્મ ‘KGF2’ ના નિર્માતાઓએ આખરે આગામી ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી દીધી છે.
સુપરસ્ટાર યશ અને સંજય દત્ત અભિનીત ફિલ્મ ‘KGF2’ ના નિર્માતાઓએ આખરે આગામી ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી દીધી છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 16 જુલાઈ, 2021 ના રોજ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે. ‘કેજીએફ 2’ ના ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ ચર્ચામાં છે.
તરૂણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું કે 16 જુલાઇ 2021 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સંજય દત્ત, યશ, શ્રીનિધિ શેટ્ટી અને રવીના ટંડન જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલએ કર્યું છે અને તેના પ્રોડ્યુસર વિજય કિરગંદુર છે. આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement