શોધખોળ કરો
Advertisement
પરિવાર સાથે આ હીરો-હીરોઇને નીકળ્યા વેકેશન ટ્રિપ પર, દીકરીએ શેર કરી સુંદર તસવીરો
લોકો ઘરે બેસીને બૉરિંગ અને તનાવ અનુભવવા લાગ્યા હતા. જોકે, હવે લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે. આવામાં સેલેબ્સ પણ રજાઓ ગાળવા બહાર નીકળી રહ્યાં છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 7-8 મહિનાથી લોકો ઘરમાં જ હતા, લોકો ઘરે બેસીને બૉરિંગ અને તનાવ અનુભવવા લાગ્યા હતા. જોકે, હવે લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે. આવામાં સેલેબ્સ પણ રજાઓ ગાળવા બહાર નીકળી રહ્યાં છે.
તાજેતરમાં જ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ પોતાના પરિવાર, પત્ની નમ્રતા શિરોડકર અને બાળકો ગૌતમ અને સિતારા સાથે વેકેશન ટ્રિપ માટે નીકળ્યા છે. મહેશ બાબુએ બાળકો સાથે સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફીમા તે એરપોર્ટ પર છે, અને માસ્ક પહેરેલુ છે. આ તસવીર શેર કરતા તેને લખ્યું- ખુદને ફરીથી સામાન્ય કરી રહ્યા છીએ. તમામ સુરક્ષા સાથે ફ્લાઇટમાં જઇ રહ્યાં છીએ. લાઇફ પાછી ટ્રેક પર આવી રહી છે.
દીકરી સિતાએ શેર કરી તસવીર
એટલુ જ નહીં, મહેશ બાબુની દીકરી સિતારાએ પણ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નમ્રતા સુઇ રહી છે. આ તસવીરને શેર કરતાં સિતારાએ લખ્યું- મારી માં ક્યારેય નથી સુતી...... પરંતુ જ્યારે તે સુઇ જાય છે..... તે મારી પરી છે....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement