શોધખોળ કરો

Mimi Streaming Update:ચાર દિવસ પહેલા જ રિલીઝ થઈ કૃતિ સેનનની ફિલ્મ  Mimi,પંકજ ત્રિપાઠીએ વીડિયો શેર કરી કહી આ વાત

Mimi Movie Streaming: ફિલ્મ મિમિ (Mimi) સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ મિમી જે 30 જૂલાઈએ રિલીઝ થવાની હતી જેને 4 દિવસ પહેલા જ રિલીઝ કરી દેવામાં આવી છે.

Mimi Movie Streaming: ફિલ્મ મિમિ (Mimi) સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ મિમી જે 30 જૂલાઈએ રિલીઝ થવાની હતી જેને 4 દિવસ પહેલા જ રિલીઝ કરી દેવામાં આવી છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે (Taran Adarsh) એ થોડા સમય પહેલા જ એક ટ્વિટ શેર કર્યું છે. આ ટ્વિટમાં ફિલ્મના લીડ અભિનેતા પંકડ ત્રિપાઠી  (Pankaj Tripathi) ફિલ્મની સમય કરતા પહેલા રિલીઝ થવાની જાણકારી આપતા જોવા મળી રહ્યા છે. 

પંકજ ત્રિપાઠી આ વીડિયો કહે છે કે, ‘મિમી અમારા બધા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે, સમગ્ર ટીમ અને અમે બધાએ નક્કી કર્યું હતું કે આજે પરિવાર સાથે ફિલ્મ જોઈએ પછી લાગ્યું કે તમે પણ અમારો પરિવાર છો તો તમારા બધા વગર આ ફિલ્મ સ્પેશલ કઈ રીતે હોઈ શકે’

બાદમાં પંકજ ઈંગ્લિશમાં કહે છે કે,  ‘ મિમી ઈઝ ડિલીવરિંગ અર્લી, કેટલાક બાળકો હોય છે જે સમય કરતા ચાર દિવસ પહેલા આવી જતા હોય છે, તે જ એ અમારી મિમી, તો તમે પણ  પરિવાર સાથે જુઓ, અમે પણ જોવા જઈ રહ્યા છીએ.’ પંકજ આ સાથે એમ પણ કહે છે કે  ‘ અમારી ટીમના બે સભ્યોના જન્મદિવસ છે તો ડબલ સેલિબ્રેશન છે, એક દિનેશ વિઝન અમારા પ્રોડ્યૂસર અને બીજી કૃતિ સેનન મિમી નો, અમે જઈ રહ્યા છીએ ફિલ્મ જોવા અને સેલિબ્રેશન કરવા તમે પણ જાઓ, થેંક્યૂ’. 

તમને જણાવી દઈએ કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ફિલ્મ મિમી ઓનલાઈન લીક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ મિમી પર પાઈરેસીની માર પડી હતી અને તેની HD વર્ઝન પણ ઓનલાઈન ઉપલબ્ધ હતું. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ લીક થતા મેકર્સે ફિલ્મને 30 જુલાઈની જગ્યાએ 26 જુલાઈએ જ રિલીઝ કરવાનું યોગ્ય સમજ્યું છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન સાથે સુપ્રિયા પાઠક, મનોજ પાહવા, સાઈ તમહનકર છે. ફિલ્મમાં સેરોગેસીના મુદ્દાને કૉમિક રીતે દર્શાવવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget