શોધખોળ કરો

Mirzapur Season 3: 'મિર્ઝાપુર 3'માં 'ગુડ્ડુ પંડિત' નો દમદાર લૂક આવ્યો સામે,જુઓ તસવીર 

'મિર્ઝાપુર' સિરીઝની ત્રીજી સીઝન ટૂંક સમયમાં આવી રહી છે અને તેના ફેન્સ માટે એક મોટા સમાચાર છે. તાજેતરમાં, અલી ફઝલે તેના ઇન્સ્ટાગ્રામ પર 'મિર્ઝાપુર 3' માંથી તેનો નવો લુક શેર કર્યો છે.

Mirzapur Season 3: 'મિર્ઝાપુર' સિરીઝની ત્રીજી સીઝન ટૂંક સમયમાં આવી રહી છે અને તેના ફેન્સ માટે એક મોટા સમાચાર છે. તાજેતરમાં, અલી ફઝલે તેના ઇન્સ્ટાગ્રામ પર 'મિર્ઝાપુર 3' માંથી તેનો નવો લુક શેર કર્યો છે, જેમાં તે બ્લેક કુર્તા અને ગ્રે ડેનિમ પેન્ટમાં જોવા મળી રહ્યો છે. તેના એક હાથમાં લાકડી અને બીજા હાથમાં બંદૂક છે, જે તેનો લુક એકદમ પાવરફુલ બનાવે છે.

View this post on Instagram
 
A post shared by ali fazal (@alifazal9)

'મિર્ઝાપુર'ની પ્રથમ બે સીઝનને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને હવે ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ નવી સિઝનમાં પણ અલી ફઝલ ઉર્ફે ગુડ્ડુ પંડિતનું પાત્ર કેન્દ્રમાં હશે, અને તેના ચાહકો આ નવા અવતારને જોવા માટે ઉત્સાહિત છે. મિર્ઝાપુર વેબસિરીઝને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. 

મિર્ઝાપુર પંકજ ત્રિપાઠીની એક શાનદાર વેબ સિરીઝ છે. તેના બે ભાગ રિલીઝ થયા છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા છે. દર્શકો લાંબા સમયથી તેની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. 

એમેઝોન પ્રાઇમની પ્રખ્યાત વેબ સિરીઝ 'મિર્ઝાપુર 3'ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે મિર્ઝાપુરના ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલે ચાહકોને અનોખી ભેટ આપી હતી. હવે દર્શકોએ 'મિર્ઝાપુર 3' માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં, કારણ કે આ વેબ સિરીઝનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે અને અલી ફઝલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. 

'મિર્ઝાપુર 3'નું શૂટિંગ પૂર્ણ

જ્યારે પણ ભારતની સૌથી પ્રખ્યાત વેબ સિરીઝની વાત કરવામાં આવશે ત્યારે 'મિર્ઝાપુર'નું નામ ટોપ લિસ્ટમાં સામેલ થશે. છેલ્લી બે સીઝનની અપાર સફળતા બાદ હવે મેકર્સે સીઝન 3ની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વેબ સીરીઝના લીડ એક્ટર અલી ફઝલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો 'મિર્ઝાપુર 3'ના શૂટિંગ રેપ અપનો છે, જેમાં અલી સાથે સિરીઝની તમામ સ્ટાર કાસ્ટ અને ક્રૂ મેમ્બર સહિત આખી ટીમ હાજર છે. આ વીડિયોના કેપ્શનમાં અલી ફઝલે લખ્યું છે કે- 'આ મેસેજ મારી આખી ટીમ માટે છે, મિર્ઝાપુર 3ની સફર મારા માટે અદભૂત અને  શાનદાર રહી છે.

View this post on Instagram
 
A post shared by prime video IN (@primevideoin)

છેલ્લી બે સિઝનની જેમ આ વખતે પણ મેં નવા અનુભવને માણ્યો છે. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે ગુડ્ડુ પંડિત સેટ પર હાજર દરેક વ્યક્તિ પાસેથી કંઈપણ શીખવાનો પ્રયાસ કરે છે. જેથી તમે જે જુઓ છો તેનો આનંદ માણો, 'મિર્ઝાપુર 3' પ્રત્યેની મહેનત અને સમર્પણ માટે દરેકનો ખૂબ ખૂબ આભાર. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તમામ ઈટ્ઝ રેપ બોલી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget