Nora Fatehi Instagram: નોરા ફતેહીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી રિસ્ટોર થયું
નોરા (Nora Fatehi Instagram) નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થોડા કલાકો માટે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પરથી ડિલીટ થયું હતું.
Nora Fatehi Deleted Social Media Account Restore: દિલબર ગર્લ નોરા ફતેહી (Nora Fatehi) નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરી એક વખત ચાલ થયું છે. નોરા (Nora Fatehi Instagram) નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થોડા કલાકો માટે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પરથી ડિલીટ થયું હતું.
નોરા ફતેહીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરી ઝડપથી એકાઉન્ટ રીસ્ટોર કરવાને લઈ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ ટીમનો આભાર માન્ય હતો. નોરાનું ઈન્સ્ટાગ્રામ ડિલીટ થતા 37 મિલિયન ફેન્સ ચોંકી ગયા હતા. દિલબર ગર્લનું એકાઉન્ટ રિસ્ટોર થયા બાદ તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નોરા હાલમાં દુબઇમાં છે અને વેકેશન એન્જોય કરી રહી છે. થોડા સમય અગાઉ જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે સિંહને ખાવાનું ખવડાવી રહી છે. તેના આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયા હતા.નોરા થોડા દિવસ અગાઉ જ કોરોના પોઝિટીવ થઇ હતી પરંતુ રિકવર થયા બાદ તે વેકેશન મનાવવા દુબઇ પહોંચી છે. નોરા છેલ્લે ‘નાચ મેરી રાની’ ગીતમાં જોવા મળી હતી જેમાં ગુરુ રંધાવા પણ હતો. આ ગીત ફેન્સને ખૂબ પસંદ આવ્યું હતું.
Omicronvનો નવો સ્ટ્રેન BA.2 વધારી રહ્યો છે ટેન્શન, લોકો માટે આ રીતે બની શકે છે ઘાતક, જાણો વિગતે
MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ
MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ
IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ
Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............
સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત