શોધખોળ કરો

Pathaan Movie Leaked: રિલીઝના થોડા કલાકો પહેલા લીક થઈ પઠાણ, આ સાઈટ્સ પર થઈ અપલોડ

Pathaan: યશરાજ ફિલ્મ્સની અપીલ છતાં શાહરૂખની ફિલ્મ 'પઠાણ' કેટલીક સાઇટ્સ દ્વારા લીક કરવામાં આવી છે. શરૂઆતના દિવસના કલેક્શનમાં 'પઠાણ' રિતિક રોશનની 'વોર' અને યશની KGF 2નો રેકોર્ડ તોડી શકે છે.

Pathaan Movie Leaked: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' સવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને તેના ચાહકોમાં તેને લઈને ભારે એક્સાઈટેડ છે. એવી અપેક્ષા છે કે 'પઠાણ' શરૂઆતના દિવસના કલેક્શનમાં વોર અને KGF 2ના રેકોર્ડ તોડી શકે છે. આ બધાની વચ્ચે ફિલ્મ પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મ્સ માટે ખરાબ સમાચાર એ છે કે કેટલીક પાયરસી સાઇટ્સે ફિલ્મને થિયેટરમાં રિલીઝ થાય તે પહેલા જ ઓનલાઈન અપલોડ કરી દીધી છે.

રિલીઝના થોડા કલાકો પહેલા લીક થઈ પઠાણ

'પઠાણ'ની પાયરસી રોકવા માટે યશ રાજ ફિલ્મ્સે દર્શકોને અપીલ કરી છે કે તેઓ ફિલ્મને લીક ન કરે અને કોઈપણ પ્રકારના વીડિયો શેર ન કરે. આ ઉપરાંત તેઓએ એક ઈમેલ આઈડી જાહેર કર્યો છે જેમાં લોકોને પાઈરેસી અંગે ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે આ બધાની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. અહેવાલ મુજબ પઠાણને Filmyzilla અને Filmy4wap જેવી વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવી છે. જ્યારે એક વેબસાઈટ કહે છે કે તે CamRip છે.  બીજી વેબસાઈટ કહે છે કે તે પ્રી-ડીવીડી રિપ છે.

View this post on Instagram
 
A post shared by Yash Raj Films (@yrf)

આ સાઈટ્સ પર અપલોડ થઈ પઠાણ 

એક રિપોર્ટ અનુસાર પઠાણ 100 દેશોમાં રિલીઝ થઈ છે, જે કોઈપણ ભારતીય ફિલ્મ માટે સૌથી વધુ છે. ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશનના વાઇસ પ્રેસિડેન્ટ નેલ્સન ડિસોઝાએ જણાવ્યું હતું કે પઠાણ કોઈપણ YRF ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી વિદેશમાં રિલીઝ છે. હકીકતમાં, તે વૈશ્વિક સ્તરે ભારતીય ફિલ્મ માટે સૌથી મોટી રિલીઝ છે.

ફિલ્મનું એડવાન્સ બુકિંગ 14.66 કરોડ રૂપિયાને પાર

ઈન્ડસ્ટ્રીના અહેવાલો અનુસાર ફિલ્મનું એડવાન્સ બુકિંગ 14.66 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. મોટાભાગની આવક હિન્દી અને તેલુગુ ટિકિટના વેચાણમાંથી આવી છે.

ફિલ્મ પઠાણનું ટ્રેલર પણ લીક થયું હતું

આ પહેલા 'પઠાણ'નું ટ્રેલર પણ લીક થયું હતું અને હવે ફિલ્મ લીક થવાને કારણે ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. અગાઉ પઠાણના એડવાન્સ બુકિંગને ટિકિટ બારી પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. નિષ્ણાતોને વિશ્વાસ છે કે શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ' બોક્સ ઓફિસ પર 45 થી 50 કરોડની વચ્ચેની કમાણી કરી શકે છે અને આ આંકડો 60 કરોડ સુધી પણ પહોંચી શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2018ની ‘ઝીરો’ પછી આ શાહરૂખ ખાનની મોટા પડદા પર વાપસી છે. આવી સ્થિતિમાં ચાહકો ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં જો ફિલ્મ લીક થવાના સમાચાર સાચા નીકળે છે તો તેનાથી મેકર્સને ઘણું નુકસાન થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget