શોધખોળ કરો

પબ્લિક ડિમાન્ડ પર YRFએ Pathaanના શોમાં કર્યો વધારો, આજે રાત્રે 12.30 વાગ્યાથી પૂરા ભારતમાં ચાલશે લેટ શો

ફિલ્મના મોટાભાગના શો હાઉસ ફુલ થઈ રહ્યા છે અને ચાહકોને ટિકિટ મળી રહી નથી. આવી સ્થિતિમાં લોકોની માંગ પર નિર્માતાઓએ આજ રાતથી લેટ નાઇટ શોનો ઉમેરો કર્યો છે. રાત્રે 12.30 થી ફિલ્મ શો ચાલશે.

Pathaan: ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. રિલીઝના પહેલા જ દિવસે થિયેટરોમાં ઉમટેલા ચાહકોએ સાબિત કર્યું કે તેઓ ફિલ્મ અને શાહરૂખ ખાનના મોટા પડદા પર પાછા ફરવાની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. YRFએ માત્ર બે ગીતો અને ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. આ પછી લોકો ફિલ્મની રાહ જોવા લાગ્યા હતા. પરંતુ હવે પઠાણ ફિલ્મ રિલીઝ થઈ ગઈ હોવાના લીધે ચાહકો તેને જોવા અધીરા બન્યા છે. ફિલ્મના મોટાભાગના શો હાઉસ ફુલ થઈ રહ્યા છે અને ચાહકોને ટિકિટ મળી નથી. આવી સ્થિતિમાં લોકોની માંગ પર નિર્માતાઓએ આજ રાતથી લેટ નાઇટ શોનો ઉમેરો કર્યો છે.

પબ્લિક ડિમાન્ડ પર YRFએ Pathaanના શોમાં કર્યો વધારો

ફિલ્મની જાહેર માંગને પહોંચી વળવા માટે યશરાજ ફિલ્મ્સ આજે રાત્રે 12.30 વાગ્યાથી સમગ્ર ભારતમાં મોડી રાતના શો શરૂ કરી રહ્યું છે. પઠાણ પાસે ભારતીય સિનેમાના ઈતિહાસમાં કોઈપણ હિન્દી ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી રીલિઝ છે. આ ફિલ્મ વિશ્વભરમાં 8000 સ્ક્રીન પર ચાલી રહી છે. હવે ફિલ્મના વધુ શો થવાથી ફિલ્મ કમાણી કરશે અને તેના ચાહકોને ટિકિટ મેળવવામાં પણ થોડી સરળતા મળશે. પઠાણ આદિત્ય ચોપરાના સ્પાય ફિલ્મ નેટવર્કનો ભાગ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે.

આજે રાત્રે 12.30 વાગ્યાથી પૂરા ભારતમાં ચાલશે લેટ શો

તમને જણાવી દઈએ કે ફિલ્મ પઠાણથી ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન ફરીથી મોટા પડદા પર આવ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ છે. બીજી તરફ બોલિવૂડમાં પોતાની ફિટનેસ અને એક્ટિંગ સ્કિલ સાબિત કરી રહેલો જ્હોન અબ્રાહમ આ ફિલ્મમાં વિલન બન્યો છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ છે.

આ પણ વાંચો: પબ્લિક ડિમાન્ડ પર YRFએ Pathaanના શોમાં કર્યો વધારો, આજે રાત્રે 12.30 વાગ્યાથી પૂરા ભારતમાં ચાલશે લેટ શો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ

Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ

બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા
Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર

દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

Embed widget