શોધખોળ કરો

Priyanka Chopraએ પહેલીવાર બતાવ્યો દીકરીનો ચહેરો, ખુબ જ ક્યૂટ છે માલતી

Priyanka Chopra: પ્રિયંકા ચોપરાના ચાહકો તેની પુત્રીની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. ત્યારે અભિનેત્રીએ પ્રથમ વખત તેની દીકરીનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

Priyanka Chopra Daughter Pic: ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે. દેશી ગર્લ તેના જીવન સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. અભિનેત્રી પોતાની અને તેના પરિવારની તસવીરો પણ અપલોડ કરતી રહે છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા માતા બની છે. પ્રિયંકા ચોપરાએ સેરોગસી દ્વારા દીકરીનું સ્વાગત કર્યું છે. અભિનેત્રી અવારનવાર તેની દીકરીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે પરંતુ દર વખતે તે દીકરીનો ચહેરો છુપાયેલો હોય તેવા ફોટા અપલોડ કરે છે જેના કારણે પ્રિયંકાની દીકરીનો ચહેરો ચાહકો હજુ સુધી જોઈ શક્યા નથી. પરંતુ હવે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. પહેલીવાર પ્રિયંકા ચોપરાએ દીકરી માલતીની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Priyanka Chopraએ પહેલીવાર બતાવ્યો દીકરીનો ચહેરો, ખુબ જ ક્યૂટ છે માલતી

પ્રિયંકાએ દીકરીની ઝલક બતાવી

પ્રિયંકા ચોપરાએ બુધવારે વહેલી સવારે તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસની તસવીર શેર કરી હતી. તસવીરમાં પ્રિયંકાની દીકરીનો અડધો ચહેરો દેખાય છે. લિટલ એન્જલની આંખો ગરમ વૂલન કેપથી ઢંકાયેલી જોઈ શકાય છે. આ તસવીર શેર કરતાં પ્રિયંકાએ હૃદય સ્પર્શી કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું, "મારો મતલબ..."

પ્રિયંકા-નિકે આ વર્ષે દીકરીનું સ્વાગત કર્યું

તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બર 2018ના રોજ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે રાજસ્થાનમાં રોયલ વેડિંગ કર્યું હતું. તેમના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. આ વર્ષે, 15 જાન્યુઆરી, 2022 ના રોજ, પ્રિયંકા અને તેના પતિ નિકે સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળક માલતીનું સ્વાગત કર્યું હતું.

પ્રિયંકા ચોપરાનું વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા પાસે હાલમાં કેટલાક પ્રોજેક્ટ લાઇનમાં છે. ચોપરા ટૂંક સમયમાં અમેરિકન ફિલ્મ 'લવ અગેન'માં અભિનેતા સેમ હ્યુગન અને સેલિન ડીયોન સાથે જોવા મળશે. તે હોલીવુડ અભિનેતા રિચર્ડ મેડન સાથે એમેઝોન પ્રાઇમ વીડિયોની થ્રિલર શ્રેણી સિટાડેલમાં પણ જોવા મળશે. આ સિવાય પ્રિયંકા ચોપરા બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મમાં પણ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget