શોધખોળ કરો

રજનીકાંતના સમર્થકોએ કર્યું પ્રદર્શન, સુપરસ્ટાર પાસે શું કરી માંગ ? જાણો

આ પહેલા અભિનેતાએ કહ્યું હતું તેઓ એક નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે.

ચેન્નઈ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતના સમર્થકોએ રાજકારણમાં આવવાની માંગને લઈ રવિવારે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું હતું. ધરણા આપી રહેલા પ્રશંસકોએ વા થલાઈવા વા (આવો લીડર આવો) અને ઈપ્પો ઈલ્લિઈના, એપ્પોવમ ઈલ્લઈ(જો અત્યારે નહી તો ક્યારેય નહી) જેવા બેનરો હાથમાં લઈ રાજ્યના રાજકારણમાં ઉતરવાનો આગ્રહ કર્યો, જેના વિશે અભિનેતાએ પહેલા જ જણાવી દિધુ છે. રજનીકાંતના ફેન ક્લબ રજની મક્કલ મંદ્રમ દ્વારા આવું ન કરવાનું કહ્યા બાદ પણ સમર્થકોએ અહીં પ્રદર્શ કર્યું હતું. 29 ડિસેમ્બર 2020ના રજનીકાંતે કોરોના મહામારીનું કારણ આપતા તમિલાનાડુના રાજકારણમાં ન આવવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેનાથી તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચવાની આશંકા છે. આ પહેલા અભિનેતાએ કહ્યું હતું તેઓ એક નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે. બાદમાં પોતાના સ્વાસ્થ્યના કારણે પોતાનો આ નિર્ણય બદલવો પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget