શોધખોળ કરો

Rakhi Sawant Marriage: ફાતિમા બની રાખી સાવંતે કર્યા લગ્ન, આદિલે પતિ હોવાનો કર્યો ઇનકાર, અભિનેત્રીએ કહ્યું- તેનું અન્ય સાથે અફેર

Rakhi Sawant Wedding: બીજી તસવીરમાં રાખી વેડિંગ સર્ટિફિકેટ પર સહી કરતી જોવા મળી રહી છે. જો કે, બીજી તસવીર જોતા ખબર પડે છે કે બંનેએ ગયા વર્ષે જ લગ્નની નોંધણી કરાવી હતી.

Rakhi Sawant Adil Khan Durrani Wedding: 'બિગ બોસ' ફેમ રાખી સાવંતના લગ્ન અને પોતાના નિવેદનોને કારણે હેડલાઈન્સમાં આવેલી રાખી સાવંત ફરી એકવાર મુશ્કેલીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે જુલાઈ 2022માં તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કર્યા હતા. હવે બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  જેમાં રાખી તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે જોવા મળી રહી છે. તસવીરમાં જોઈ શકાય છે કે રાખી અને દુર્રાનીના ગળામાં માળા છે અને બંનેએ કોર્ટ મેરેજ સંબંધિત દસ્તાવેજો રાખ્યા છે. એક રિપોર્ટ અનુસાર હવે આદિલે લગ્નની વાતને નકારી કાઢી છે.

રાખીએ ફાતિમા બની આદિલ સાથે કર્યા લગ્ન 

રિપોર્ટ અનુસાર રાખીએ પોતે નિકાહ અંગે કબૂલાત કરી છે. રાખીનું કહેવું છે કે સાત મહિના પહેલા તેણે આદિલ સાથે કોર્ટ મેરેજ અને નિકાહ કર્યા હતા. રાખીના કહેવા પ્રમાણે તેમનું લગ્નજીવન બરાબર ચાલી રહ્યું નથી અને તેને શંકા છે કે આદિલનું 'બિગ બોસ' મરાઠીની સ્પર્ધક સાથે અફેર છે. રાખી કહે છે કે એક તરફ તેની માતા બ્રેઈન ટ્યુમરથી પીડિત છે.  જેના કારણે તે ખૂબ જ પરેશાન છે. રાખીનું એમ પણ કહેવું છે કે આદિલે તેને લગ્નને સિક્રેટ રાખવા કહ્યું હતું.

View this post on Instagram
 
A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

બંનેના લગ્નના ફોટા થયા વાયરલ 

બીજી તસવીરમાં રાખી વેડિંગ સર્ટિફિકેટ પર સહી કરતી જોવા મળી રહી છે. જો કે, બીજી તસવીર જોતા એવું લાગે છે કે લગ્ન ગયા વર્ષે જ નોંધાયા હતા અને આ તસવીરો હવે સામે આવી છે. સર્ટિફિકેટમાં બંનેના લગ્નની તારીખ 2 જુલાઈ, 2022 છે. તેમજ તેમાં રાખી સાવંતનું નામ 'ફાતિમા' દેખાઈ રહ્યું છે. ઇસ્લામિક લગ્નમાં જો છોકરી બીજા ધર્મની હોય, તો ધર્માંતરણ જરૂરી છે અને તેને નવું ઉર્દૂ નામ આપવામાં આવે છે - આ સામાન્ય રીતે જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે રાખી સાવંતે પહેલા બિઝનેસમેન રિતેશ સાથે લગ્ન કર્યા હતા અને રાખીએ આ લગ્ન ઘણા દિવસો સુધી છુપાવીને રાખ્યા હતા. રાખી સાવંત સિંગર મીકા સિંહ સાથેની બોલાચાલી બાદ ચર્ચામાં આવી હતી. ત્યારથી તેણી તેના વર્તન અને ઘણા મુદ્દાઓ પર તેના અભિપ્રાય માટે હેડલાઇન્સ બનાવતી રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget