શોધખોળ કરો
Khushi Kapoor : શોર્ટ ડ્રેસમાં ખુશી કપૂરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
Khushi Kapoor : શોર્ટ ડ્રેસમાં ખૂશી કપૂરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
ખૂશી કપૂર
1/6

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરે ફિલ્મ આર્ચીથી ડેબ્યૂ કર્યું છે. હાલમાં જ અભિનેત્રી એક ઈવેન્ટ દરમિયાન જોવા મળી હતી. ખુશીએ સિમ્પલ પર્પલ કલરનો ડ્રેસ પહેર્યો હતો.
2/6

આ પર્પલ કલરના ડ્રેસમાં એક્ટ્રેસ એકદમ ક્લાસી લાગી રહી હતી. તેણે પેપ્સ માટે પોઝ પણ આપ્યા હતા. ચાહકો પણ તેનાથી પ્રભાવિત થયા હતા. તમે પણ આ શાનદાર તસવીરો જોઈ દંગ રહી જશો.
Published at : 22 Dec 2024 04:53 PM (IST)
આગળ જુઓ




















