શોધખોળ કરો

'રામાયણ'ના 'રાવણ'નો મોટો ખુલાસો, સીરિયલના શૂટિંગ પહેલા અહીં વારંવાર માંગતા હતા માફી

રામાનંદ સાગરની સૌથી લોકપ્રિયા સીરિયલ રામાયણમાં રાવણ તરીકે જાણીતો થયેલા એક્ટર અરવિંદ ત્રિવેદી મોટો રામભક્ત છે, આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યૂ દરમિયાન થયો હતો

નવી દિલ્હીઃ વર્ષો જુની લોકપ્રિય સીરિલય રામાયણ દુરદર્શન પર ફરી શરૂ થઇ અને લોકપ્રિય પણ થઇ ગઇ. સાથે સાથે રામાયણનો કાસ્ટિંગ સ્ટાફ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સૌથી વધુ ચર્ચામાં રામાયણમાં રાવણ બનેલા અરવિંદ ત્રિવેદીનુ કેરેક્ટર આવ્યુ છે. રામાનંદ સાગરની સૌથી લોકપ્રિયા સીરિયલ રામાયણમાં રાવણ તરીકે જાણીતો થયેલા એક્ટર અરવિંદ ત્રિવેદી મોટો રામભક્ત છે, આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યૂ દરમિયાન થયો હતો,  હાલ રામાયણના કારણે દુરદર્શને જબરદસ્ત ટીઆરપી મેળવી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરવિંદ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, તેને રામાયણાં રાવણનો રૉલ તેને રામની દયાથી મળ્યો હતો. તે તેમની ભક્તિનો સાથે હતો. સીરિયલમાં રામાનંદ સાગર રાવણના પાત્રને લઇને ખુબ ગંભીર હતા, જ્યારે હું અરવિંદ ત્રિવેદી રામાયણમાં કેવટનુ પાત્ર ભજવવા ઇચ્છતો હતો, પણ થયુ એવુ કે રામાનંદ સાગરે મને જ રાવણની ભૂમિકા માટે પસંદ કરી દીધો. રામાયણ'ના 'રાવણ'નો મોટો ખુલાસો, સીરિયલના શૂટિંગ પહેલા અહીં વારંવાર માંગતા હતા માફી ઇન્ટરવ્યૂ દરમિયાન અરવિંદ ત્રિવેદીને લઇને મોટો ખુલાસો પણ થયો. અરવિંદ ત્રિવેદી જ્યારે જ્યારે સીરિયલનુ શૂટિંગ કરવા જતા હતા ત્યારે ત્યારે તે રામજીની પૂજા કરતા હતા, અને તેમની પાસે વારંવાર માફી માગતા હતા, કેમકે તે કેટલાક અપશબ્દો બોલવા જઇ રહ્યાં છે જે માત્ર રૉલ માટે જ છે. અરવિંદ ત્રિવેદી જ્યારે શૂટિંગ કરવા જાય ત્યારે ઉપવાસ કરીને જતા હતા, અને શૂટિંગ પુરુ થયા પછી જ ખાવા પીવાનુ કરતા હતા. હાલ અરવિંદ ત્રિવેદી 81 વર્ષના થઇ ગયા છે, તાજેતરમાં જ અરવિંદ ત્રિવેદીએ ટ્વીટર ડેબ્યૂ કરીને પોતાના ફેન્સને ખુશખબરી આપી છે.

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Embed widget