શોધખોળ કરો

Rocky Aur Rani Kii Prem Kahaani BO Prediction: 28 જુલાઈએ રિલીઝ થશે આલિયા-રણવીરની ફિલ્મ, પહેલા દિવસે રોકી અને રાનીની પ્રેમ કહાની કરશે આટલી કમાણી

Rocky Aur Rani Kii Prem Kahaani: રોકી અને રાનીની લવ સ્ટોરી 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ પહેલા દિવસે આટલુ કલેક્શન કરી શકે છે.

Rocky Aur Rani Kii Prem Kahaani BO Prediction: આલિયા ભટ્ટ અને રણવીર સિંહની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ રોકી અને રાનીની લવ સ્ટોરી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને ટ્રેલર પ્રોમો જોયા પછી લોકોને લાગે છે કે આ ફિલ્મ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે. ફિલ્મમાં આલિયા અને રણવીરની સાથે ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ પહેલા દિવસે સારું કલેક્શન કરી શકે છે.

View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

નિર્માતા અને ફિલ્મ નિષ્ણાત ગિરીશ જોહર કહે છે કે શરૂઆતના દિવસે ફિલ્મના સારા કલેક્શનની અપેક્ષા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ગિરીશ જોહરનું કહેવું છે કે પઠાણ પછી આ એક મોટી ફિલ્મ છે. જરા હટકે જરા બચકે અને સત્યપ્રેમ કી કથા આ વર્ષે રિલીઝ થઈ છે. જે મિડ-બજેટ ફિલ્મો છે.

પહેલા દિવસે આટલું કલેક્શન થઈ શકે છે! 

ગિરીશ જોહરે આગળ કહ્યું- રોકી અને રાનીની લવસ્ટોરી પહેલા દિવસે 8-10 કરોડનો બિઝનેસ કરી શકે છે. જો કે આ કલેક્શન વીકેન્ડ સુધી વધશે. જો દર્શકોને ફિલ્મ પસંદ આવે તો તે પહેલા દિવસે જ ડબલ ડિજિટ કલેક્શન કરી શકે છે. જો આ ફિલ્મ પકડ જાળવી શકે છે તો બીજા દિવસે આ કલેક્શન 12 કરોડ સુધી વધી શકે છે અને વીકેન્ડ સુધી 35-40 કરોડ થઈ શકે છે. જો કલેક્શન આનાથી આગળ વધે તો તે શાનદાર રહેશે અને જો ફિલ્મ આનાથી ઓછું કલેક્શન કરશે તો તે દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકશે નહીં.

View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

રોકી અને રાનીની લવસ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મ કરણ જોહરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મથી કરણ જોહરે લાંબા સમય બાદ દિગ્દર્શનમાં પગ મૂક્યો છે. કરણે છેલ્લે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું નિર્દેશન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget