અમિતાભ બચ્ચન-અજય દેવગને શેર કર્યુ 'રનવે 34'નુ મૉશન પૉસ્ટ, જાણો ક્યારે થશે રિલીઝ
પૉસ્ટરમાં એક્ટર કહે છે દરેક દૂર્ઘટનાની બે પાસા હોય છે શું થયુ અને કઇ રીતે થયુ. આ શું અને કઇ રીતેની વચ્ચે બે ભાગ હોય છે અને સત્ય ત્યાં જ છુપાયેલુ હોય છે.....
મુંબઇઃ અમિતાભ બચ્ચન અને અજય દેવગનની અપકમિંગ ફિલ્મ 'રનવે 34' ની રિલીઝનો લાંબા સમયથી ઇન્તજાર થઇ રહ્યો હતો. ફેન્સ પણ એક્સાટ હતા આ ફિલ્મની રિલીઝ માટે કેમ કે આ ફિલ્મમાં અજય દેવગનની સાથે બિગ બી સ્ક્રીન શેર કરી રહ્યો છે. હવે એક્સાઇટમેન્ટ ખતમ કરવ માટે અજય દેવગને ફિલ્મનુ મૉશન પૉસ્ટ રિલીઝ કરી દીધુ છે, આની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ એનાઉન્સ કરી દેવામા આવી છે. અમિતાભ બચ્ચન અને અજય દેવગને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના બે મૉશન પૉસ્ટ શેર કર્યા છે, જેમા ફિલ્મની કહાનીની હલકી ફૂલકી એક ઝલક બતાવવામાં આવી છે.
પહેલા પૉસ્ટમાં અમિતાભ બચ્ચનનો વૉઇસ ઓવર છે જેમાં બિગ બી કહે છે- 'અગર... મગર... શાયદ... પરંતુ પોતાના 150 યાત્રીઓની સલમાતી આ ચાર શબ્દો પર છોડી દીધી.'આ વૉઇસ ઓવરની સાથે બિગ બીનો ગંભીર લૂક... પ્લેને અને રનવે બતાવવામાં આવ્યો છે. વળી, બીજા પૉસ્ટરની શરૂઆતમાં રનવે બતાવવામાં આવ્યો છે જેની સાથે અજય દેવગનનો વૉઇસ ઓવર સંભળાઇ રહ્યો છે.
View this post on Instagram
પૉસ્ટરમાં એક્ટર કહે છે દરેક દૂર્ઘટનાની બે પાસા હોય છે શું થયુ અને કઇ રીતે થયુ. આ શું અને કઇ રીતેની વચ્ચે બે ભાગ હોય છે અને સત્ય ત્યાં જ છુપાયેલુ હોય છે.....આ પૉસ્ટમાં અજય દેવગનની સાથે રકુલ પ્રીત સિંહની પણ એક ઝલક બતાવવામાં આવી છે. ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો 'રનવે 34' આગામી 29 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
View this post on Instagram
આ પણ વાંચો.......
Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે
નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........
Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો
CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?