શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત પર બનેલી ફિલ્મનું First Look થયુ રિલીઝ, જાણો ફિલ્મમાં કોને મળ્યો સુશાંતનો રૉલ?

સુશાંતના જીવન પર બનેલી ફિલ્મનુ નામ 'સુસાઇડ યા મર્ડરઃ એક સ્ટાર ખો ગયા' છે, અને ફિલ્મમાં લીડ રૉલ એટલે કે સુશાંતની ભૂમિકામાં ટિકટૉક સાટ્ર સચિન તિવારી દેખાશે. ટિકટૉક પર સુશાંત સિંહ રાજપૂતના હમશકલ તરીકે નામના મેળવનાર સચિન તિવારી આ ફિલ્મમાં સુશાંતનો રૉલ નિભાવશે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેન્સ તરફથી માંગ ઉઠી હતી કે અભિનેતાના જીવન પર એક ફિલ્મ બનાવવામાં આવે. કેમકે અભિનેતા સુશાંતનુ જીવન પ્રેરણાદાયી રહ્યું છે. જોકે, હવે આ હવે સાચુ થઇ રહ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીવન પર ફિલ્મ બની રહી છે, અને તેનુ First Look પણ રિલીઝ થઇ ચૂક્યુ છે. સુશાંતના જીવન પર બનેલી ફિલ્મનુ નામ 'સુસાઇડ યા મર્ડરઃ એક સ્ટાર ખો ગયા' છે, અને ફિલ્મમાં લીડ રૉલ એટલે કે સુશાંતની ભૂમિકામાં ટિકટૉક સાટ્ર સચિન તિવારી દેખાશે. ટિકટૉક પર સુશાંત સિંહ રાજપૂતના હમશકલ તરીકે નામના મેળવનાર સચિન તિવારી આ ફિલ્મમાં સુશાંતનો રૉલ નિભાવશે. સચિન તિવારીને વિજય શેખર ગુપ્તાની પ્રૉડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં લીડ રૉલ ઓફર થયો છે. જાણકારી અનુસાર આ ફિલ્મનુ શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. આનુ મોટાભાગનુ શૂટિંગ મુંબઇ અને પંજાબમાં કરવામાં આવશે. વળી, આ ફિલ્મને આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવી શકે છે. સુશાંત સિંહ રાજપૂત પર બનેલી ફિલ્મનું First Look થયુ રિલીઝ, જાણો ફિલ્મમાં કોને મળ્યો સુશાંતનો રૉલ? આ ફિલ્મનુ ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. પ્રૉડક્શન હાઉસ તરફથી રિલીઝ કરાયેલી તસવીરમાં સચિન તિવારીને જોઇ શકાય છે. આ તસવીરમાં લખ્યું સચિનને ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રૉડ્યૂસ કરતા આઉટસાઇડર લખ્યું છે. સુશાંતના મોત બાદ લોકો કહી રહ્યાં હતા કે સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર હતો જેથી તેને હંમેશા નિશાને પર લેવામાં આવતો હતો. સુશાંત સિંહ રાજપૂત પર બનેલી ફિલ્મનું First Look થયુ રિલીઝ, જાણો ફિલ્મમાં કોને મળ્યો સુશાંતનો રૉલ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget