શોધખોળ કરો

Salman Khan: સિગારેટના ડામ, વર્ષો સુધી મારપીટ, Salman Khan પર એક્સ ગર્લફ્રેન્ડે લગાવ્યા ગંભીર આરોપ

આ વખતે પણ સોમી અલીએ પોતાની નવી પોસ્ટમાં દબંગ ખાન પર ઘણા આરોપો લગાવ્યા છે.સોમીએ સલમાન ખાન સાથેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો

Salman Khan: બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સોમી અલી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોમી અલીએ ફરી એકવાર બોલિવૂડના દબંગ હીરો સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. સોમીએ સલમાન સાથે એક થ્રોબેક ફોટો શેર કર્યો અને તેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. પણ પછી સોમીએ આ પોસ્ટ કેમ ડિલીટ કરી? ચાલો જાણીએ.


Salman Khan: સિગારેટના ડામ, વર્ષો સુધી મારપીટ, Salman Khan પર એક્સ ગર્લફ્રેન્ડે લગાવ્યા ગંભીર આરોપ

સોમી અલીએ સલમાન પર આરોપ લગાવ્યો હતો

અભિનેત્રી હોવા ઉપરાંત સોમી અલી સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. બંને વચ્ચેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં, પરંતુ આજે પણ બંનેના અફેરની ચર્ચા છે. સોમી અને સલમાન ખાનના સંબંધોમાં ઘણું અંતર આવી ગયું છે. આ જ કારણ છે કે સોમી ઘણીવાર પોતાની પોસ્ટમાં સલમાન ખાન પર આકરા પ્રહાર કરતી જોવા મળે છે. આ વખતે પણ સોમી અલીએ પોતાની નવી પોસ્ટમાં દબંગ ખાન પર ઘણા આરોપો લગાવ્યા છે.

સોમીએ સલમાન ખાન સાથેનો એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો, જેમાં સલમાન તેને ગુલાબનું ફૂલ આપતા જોવા મળે છે. સોમીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું - ઘણું બધું થવાનું છે. ભારતમાં મારા શો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પછી મને કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી. તમે કાયર છો અહીં મારા રક્ષણ માટે 50 વકીલો ઉભા છે, જેઓ મને સિગારેટના ડામ અને વર્ષો સુધી તે કરેલી મારપીટ અને શોષણથી મને બચાવશે.  

સલમાનને સપોર્ટ કરનારા લોકો પર પણ સોમી ગુસ્સે થઈ

સોમીએ આગળ લખ્યું તે તમામ મહિલા અભિનેત્રીઓ પર શરમ આવે છે જેઓ મહિલાઓ પર હુમલો કરનારા આ માણસનું સમર્થન કરે છે. આવા કલાકારોને પણ શરમ આવવી જોઈએ, જેમણે તેનું સમર્થન કર્યું. હવે લડવાનો સમય છે.સલમાન વિશેની સોમીની પોસ્ટ જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ અભિનેત્રીએ આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. પોસ્ટ ડિલીટ કરવાનું કારણ શું છે, તે તો સોમી જ કહી શકે છે, પરંતુ તેની પોસ્ટે ચોક્કસપણે બોલિવૂડના કોરિડોરમાં હલચલ મચાવી દીધી છે.

સોમી અલીએ આ પહેલા પણ ઘણી વખત સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. તે ઘણીવાર પોતાની પોસ્ટમાં સલમાન પર ગંભીર આરોપ લગાવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે સોમી અલી સલમાન ખાનની ઘણી મોટી ફેન હતી. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ પણ કરતા હતા. પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સોમીએ પોતાના જૂના ઈન્ટરવ્યુમાં સલમાન ખાન સાથે બ્રેકઅપનું કારણ પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે સલમાને તેની સાથે ચીટિંગ કર્યું હતું તેથી તેણે સલમાનને છોડી દીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget