શોધખોળ કરો

સામંથા, શ્રુતિ હાસનથી લઇને રામ્યા કૃષ્ણને 2020 કેલેન્ડર માટે 114 વર્ષ જુની પેઇન્ટિંગને જીવંત કરી

રાજા રવિ વર્મા એક એવા પેન્ટર હતા, જેને ચિત્રકારી દુનિયાને હેરાન કરી દેનારી હતી, તેમને ચિત્રકારીમાં અનેક પ્રયોગો કર્યા હતા. તેમની દેવી-દેવતાઓની તસવીરો લોકોને અચંબામાં નાંખી દેતી હતી

મુંબઇઃ જાણીતા ભારતીય પેઇન્ટર અન આર્ટિસ્ટ રાજા રવિ વર્માની પૉપ્યૂલર પેઇન્ટિંગને સામંથાથી લઇને શ્રુતિ હાસને રિક્રિએટ કરી છે, અને તે એકદમ સુંદર લાગી રહી છે. તસવીરો અહીં જુઓ.... સામંથા અક્કિનેની સામંથા અક્કિનેનીએ રાજા રવિ વર્માની એક ફેમસ પેઇન્ટિંગને રિક્રિએટ કરી છે, પોતાની તસવીરની સાથે તેને ઓરિજિનલ પેઇન્ટિંગની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સાથે લખ્યુ છે કે, 'જી વેન્કટ રામ તમારી સાથે કામ કરવાની ખુબ મજા આવે છે. NAAM માટે રાજા રવિ વર્માની પેઇન્ટિંગને રિક્રિએટ કરી છે. ખુબ જ ખુશ છુ હુ આ મહત્વના પ્રૉજેક્ટનો હિસ્સો બનીને.
શ્રુતિ હાસન શ્રુતિ હાસને પણ આ કેલેન્ડરના શૂટનો ભાગ બનીને ખુબ આનંદ અનુભવ્યો છે. તેને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર રાજા રવિ વર્માની ઓરિજિનલ પેઇન્ટિંગ અને પોતાની તસવીર શેર કરી છે.
રામ્યા કૃષ્ણન 'બાહુબલી' સીરીઝમાં શિવગામીની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ રામ્યા કૃષ્ણને પણ રાજા રવિ વર્માની એક પેઇન્ટિંગને રિક્રિએટ કરી છે.
એશ્વાર્યા રાજેશ સાઉથથી લઇને બૉલીવુડમાં પોતાનો જલવો બતાવી ચૂકેલી એક્ટ્રેસ એશ્વર્યા રાજેશ પણ રાજા રવિ વર્માની એક ફેમસ પેઇન્ટિંગને રિક્રિએટ કરીને કેલેન્ડર ગર્લ બની છે. એશ્વર્યાએ 2017માં આવેલી હિન્દી ફિલ્મ 'ડૈડી'માં કાર્યુ હતુ.
કોણ હતા રાજા રવિ વર્મા? રાજા રવિ વર્મા એક એવા પેન્ટર હતા, જેને ચિત્રકારી દુનિયાને હેરાન કરી દેનારી હતી, તેમને ચિત્રકારીમાં અનેક પ્રયોગો કર્યા હતા. તેમની દેવી-દેવતાઓની તસવીરો લોકોને અચંબામાં નાંખી દેતી હતી, જોકે, હાલ રવિ વર્મા આપણી વચ્ચે નથી રહ્યાં પણ તેમની અનેક અદભૂત પેઇન્ટિંગ હાલ પણ લોકોના હ્રદયમાં સમાયેલી છે. રવિ વર્મા પૌરાણિક કથાઓ, તેમના પાત્રો, અને ભારતીય સંસ્કૃતિ પર ખાસ પેઇન્ટિંગ કરી છે. એવુ કહેવાય છે કે, પાંચ વર્ષની ઉંમરમાં જ રાજા રવિ વર્માએ ચિત્રકારી કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
View this post on Instagram
 
G Venket Ram - Calendar 2020 for Naam - Recreating Raja Ravi Varma ‘There comes papa’ portrait of Ravi Varma’s daughter Mahaprabha, portrayed by @shobana_danseuse #naamct #gvenketram #gvenketramphotography #recreatingrajaravivarma #gappigopi #rajaravivarma The Raja Ravi Varma Heritage Foundation Credits: Photography: G Venket Ram @venketramg Naam Suhasini Maniratnam @suhasinihasan Post-production: Disha Shah @disha_dee Styling: Amritha Ram @amritha.ram Calendar Design: Padmaja Venket Ram @padmajav Jewellery courtesy: @princejewelleryindia @jozzspprince Event PR: @theglassbox.chennai @supriya0913 @sonalikuruvilla Launch: The Folly, @amethystchennai . . #rajaravivarmapainting #calendar2020 #calendar #photography #fineart #fineartphotography #photographyislife #lensculture

A post shared by G.Venket Ram (@venketramg) on

View this post on Instagram
 
G Venket Ram - Calendar 2020 for Naam - Recreating Raja Ravi Varma Kadambari, a portrait of a modern, intellectual Bengali lady, portrayed by Priyadarshini Govind. #naamct #gvenketram #gvenketramphotography #recreatingrajaravivarma #gappigopi #rajaravivarma The Raja Ravi Varma Heritage Foundation Credits: Photography: G Venket Ram @venketramg Naam Suhasini Maniratnam @suhasinihasan Post-production: Disha Shah @disha_dee Calendar Design: Padmaja Venket Ram @padmajav Jewellery courtesy: @princejewelleryindia @jozzspprince Event PR: @theglassbox.chennai @supriya0913 @sonalikuruvilla Launch: The Folly, @amethystchennai . . #rajaravivarmapainting #calendar2020 #calendar #photography #fineart #fineartphotography #photographyislife #lensculture

A post shared by G.Venket Ram (@venketramg) on

View this post on Instagram
 
G Venket Ram - Calendar 2020 for Naam - Recreating Raja Ravi Varma This painting reflects the private lives of women from different social backgrounds, portrayed by Nadia #naamct #gvenketram #gvenketramphotography #recreatingrajaravivarma #gappigopi #rajaravivarma The Raja Ravi Varma Heritage Foundation Credits: Photography: G Venket Ram @venketramg Naam Suhasini Maniratnam @suhasinihasan Post-production: Disha Shah @disha_dee Styling: Amritha Ram @amritha.ram Make-up & Hair: Samantha Jagan @samanthajagan Calendar Design: Padmaja Venket Ram @padmajav Jewellery courtesy: @princejewelleryindia @jozzspprince Event PR: @theglassbox.chennai @supriya0913 @sonalikuruvilla Launch: The Folly, @amethystchennai . . #rajaravivarmapainting #calendar2020 #calendar #photography #fineart #fineartphotography #photographyislife #lensculture

A post shared by G.Venket Ram (@venketramg) on

View this post on Instagram
 
G Venket Ram - Calendar 2020 for Naam - Recreating Raja Ravi Varma Portrait of a maharashtrian lady after a temple visit, portrayed by @khushsundar #naamct #gvenketram #gvenketramphotography #recreatingrajaravivarma #gappigopi #rajaravivarma The Raja Ravi Varma Heritage Foundation Credits: Photography: G Venket Ram @venketramg Naam Suhasini Maniratnam @suhasinihasan Post-production: Disha Shah @disha_dee Calendar Design: Padmaja Venket Ram @padmajav Jewellery courtesy: @princejewelleryindia @jozzspprince Event PR: @theglassbox.chennai @supriya0913 @sonalikuruvilla Launch: The Folly, @amethystchennai . . #rajaravivarmapainting #calendar2020 #calendar #photography #fineart #fineartphotography #photographyislife #lensculture

A post shared by G.Venket Ram (@venketramg) on

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget