શોધખોળ કરો

Sara Ali Khan Video: સારા અલી ખાન પહોંચી અમરનાથ ધામ, સામે આવ્યો યાત્રાનો સુંદર વીડિયો

Sara Ali Khan Viral Video: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં જ અમરનાથ ધામના દર્શન કરવા પહોંચી હતી. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Sara Ali Khan Amarnath Yatra: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ભલે મુસ્લિમ હોય, પરંતુ તે હિંદુ ધર્મને પણ ઘણું મહત્વ આપે છે. ઘણીવાર અભિનેત્રી ભગવાન શિવની પૂજા કરતી જોવા મળે છે. ત્યારે તાજેતરમાં જ તેમણે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ધામની મુલાકાત લીધી હતી. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી હાથમાં લાકડી લઈને અમરનાથ યાત્રા કરતી જોવા મળી રહી છે.

View this post on Instagram
 
A post shared by Sara Ali Khan (@saraalikhan95)

અમરનાથ યાત્રાનો સારાનો વીડિયો વાયરલ થયો

અમરનાથ ધામથી સામે આવેલા આ વીડિયોમાં સારા અલી ખાને વાદળી રંગનો ટ્રેક સૂટ પહેર્યો છે અને તેના વાળ બાંધ્યા છે. આ સાથે એક શાલ સિવાય અભિનેત્રીએ તેના ગળામાં લાલ ચુનરી પણ દેખાઈ રહી છે. વીડિયોમાં સારાની સાથે મોટી ભીડ ચાલતી જોવા મળી રહી છે. આ સિવાય કેટલાક પોલીસકર્મીઓ પણ અભિનેત્રીની સુરક્ષામાં તેમની સાથે ચાલી રહ્યા છે.

સારાએ યાત્રાનો સુંદર વીડિયો શેર કર્યો

આ પહેલા સારાએ સોનમાર્ગની પોતાની કેટલીક સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં તે હસીન વાદીયોમઅ એન્જોય કરતી જોવા મળી હતી. આ સિવાય એક તસવીરમાં તે પહાડોની ચાની મજા લેતી પણ જોવા મળી હતી. તેની સાથે સારાએ ત્યાંના બાળકો સાથે ક્લિક કરેલી તસવીરો પણ જોવા મળી હતી. આ ફોટામાં સારા બ્લેક ટ્રાઉઝર સાથે મલ્ટી કલરનું જેકેટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.અભિનેત્રીના ચાહકો તેના ફોટાને ખૂબ પસંદ કરે છે.

View this post on Instagram
 
A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ ફિલ્મમાં અભિનેત્રી જોવા મળી હતી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાન છેલ્લે વિકી કૌશલ સાથે ફિલ્મ 'જરા હટકે જરા બચકે'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ખૂબ સારું કલેક્શન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

Embed widget