શોધખોળ કરો
Advertisement
રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં આવતીકાલે થશે સુનાવણી
ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે
મુંબઇઃ ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. રિયાના વકીલ સતીશ માનેશિંદેએ આ વાતની જાણકારી આપી હતી. રિયા સિવાય તેના ભાઇ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર પણ આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.
આજે રિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ભાયખલા જેલ મોકલી દેવામાં આવી હતી. રિયાના એનડીપીએસ એક્ટની કલમ 16/20 હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને હવે 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. નોંધનીય છે કે ગઇકાલે ડ્રગ્સ મામલામાં એનસીબીએ રિયાની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement