શોધખોળ કરો

Shah Rukh Khan Health Update: હજુ પણ સારવાર હેઠળ જ છે શાહરુખ ખાન,ડિસ્ચાર્જની વાત ખોટી, ગૌરી ખાન હોસ્પિટલ પહોંચી

Shah Rukh Khan Health Update: શાહરૂખ ખાન ડીહાઇડ્રેશનને કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે. હજુ સુધી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં પત્ની ગૌરી ખાન તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચી છે.

Shah Rukh Khan Health Update:   બોલિવૂડના કિંગ પ્રિન્સ શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશનના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાહરૂખ ખાનને બપોરે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ સુધી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. તેમની હાલત જાણવા માટે અનેક મોટી હસ્તીઓ હોસ્પિટલ પહોંચી છે.

ઘણા મીડિયા હાઉસે કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાના અહેવાલ આપ્યા છે, પરંતુ એબીપી ન્યૂઝને મળેવી માહિતી અનુસાર કિંગ ખાનને હજુ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી.

જુહી ચાવલા પણ હોસ્પિટલ પહોંચી 
શાહરૂખ ખાનની હાલત જાણવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પત્ની ગૌરી ખાન પણ તેની હાલત જાણવા હોસ્પિટલ પહોંચી છે. બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા પણ કિંગ ખાનને મળવા પતિ જય મહેતા સાથે હોસ્પિટલ પહોંચી છે. શાહરૂખ ખાનને મળ્યા બાદ અભિનેત્રી પરત ફરી છે. તેનો હોસ્પિટલમાં બહાર નિકળતા સમયનો વીડિયો પણ સામે આવ્યો છે.

કિંગ ખાન કેકેઆરને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં ગયો હતો
મંગળવારે KKR-SRH વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. તે પુત્ર અબરામ અને પુત્રી સુહાના ખાન સાથે ટીમને ચીયર-અપ કરતો જોવા મળ્યો હતો. આ પછી સમાચાર આવ્યા કે અભિનેતા ડિહાઇડ્રેશનથી પીડાઈ રહ્યો છે જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.

ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે અભિનેતા
વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન હવે ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે. આ ફિલ્મમાં દર્શકોને તેનો ડોન અવતાર જોવા મળશે. અભિનેતા છેલ્લે ફિલ્મ 'ડંકી'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે રીલિઝ થઈ હતી અને ઘણી હિટ સાબિત થઈ હતી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે

કાળઝાળ ગરમી વચ્ચે આગામી 4-5 દિવસમાં આ વિસ્તારમાં ત્રાટકશે ચોમાસું, હવામાન વિભાગની મોટી આગાહી

Indian railway: શું ભારતીય રેલ્વે જનરલ કોચ નાબૂદ કરવા જઈ રહી છે? રેલવે મંત્રીએ કહી આ વાત

Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક

metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પેટા કોન્ટ્રાક્ટનું કાળચક્રHu to Bolish | હું તો બોલીશ | કોંગ્રેસ જીવતી થઈ?Rajkot TRP Game Zone | Congress Protest | રાજકોટ આગકાંડને લઈને કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone | Congress Protest | CP ઓફિસમાં એન્ટ્રી ન મળતા ઉકળી ઉઠ્યા લલિત કગથરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
કાળઝાળ ગરમી વચ્ચે આગામી 4-5 દિવસમાં આ વિસ્તારમાં ત્રાટકશે ચોમાસું, હવામાન વિભાગની મોટી આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આગામી 4-5 દિવસમાં આ વિસ્તારમાં ત્રાટકશે ચોમાસું, હવામાન વિભાગની મોટી આગાહી
Indian railway: શું ભારતીય રેલ્વે જનરલ કોચ નાબૂદ કરવા જઈ રહી છે? રેલવે મંત્રીએ કહી આ વાત
Indian railway: શું ભારતીય રેલ્વે જનરલ કોચ નાબૂદ કરવા જઈ રહી છે? રેલવે મંત્રીએ કહી આ વાત
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું

જ્યારે તમે તમારું ઘર વેચો ત્યારે તમે કેટલા પૈસા રોકડમાં લઈ શકો છો?

IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ

Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?

Embed widget