શોધખોળ કરો
Advertisement
લક્ષ્મી મૂવીમાં અક્ષય કુમારને ફિક્કો પાડીને આ એક્ટર છવાઈ ગયો, નાના રૉલમાં પણ કરી જમાવટ, ટ્વિટર પર થયો ટ્રેન્ડ
શરદ કેલકરનો ફિલ્મમાં નાનો રૉલ છે, પરંતુ ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મમાં શરદનો અભિનય દમદાર છે
મુંબઇઃ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ લક્ષ્મી સોમવારે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને લઇને લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. ફિલ્મના ટ્રેલરને લઇને જબરદસ્ત બઝ હતો. આખા ટ્રેલરમાં અક્ષય કુમાર જ છવાયેલો હતો, હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે તો આને યૂઝર્સનો મિક્સ રિસ્પૉન્સ મળી રહ્યો છે. જોકે ફિલ્મમાં જે નામ ચર્ચાઇ રહ્યું છે તે છે શરદ કેલકર.
શરદ કેલકરનો ફિલ્મમાં નાનો રૉલ છે, પરંતુ ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મમાં શરદનો અભિનય દમદાર છે. સોશ્યલ મીડિયા પર પણ અક્ષયથી વધારે લોકો શરદ કેલકરની પ્રસંશા કરી રહ્યાં છે. ફિલ્મમાં સાઇડ રૉલ નિભાવીને પણ શરદ કેલકર પ્રસંશાને પાત્ર બન્યો છે.
ફિલ્મ લક્ષ્મીમાં અક્ષયને ફિક્કો પાડીને શરદ કેલકર છવાઇ ગયો છે, અને લોકો તેને ટ્વીટર પર ટ્રે્ન્ડ પણ કરાવી રહ્યાં છે. જુઓ ટ્વીટ્સ....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement