શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનથી કંટાળેલી અભિનેત્રીએ ટિકટૉક વીડિયો શેર કરીને બતાવી પોતાની મુછો, બોલી- પાર્લર ક્યારે ખુલશે?
ખરેખરમાં, અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એક ટિકટૉક વીડિયો બનાવ્યો છે, જેમાં તે ફેન્સને લૉકડાઉન દરમિયાન પોતાના મોં પર ઉગી નીકળેલી મુછો બતાવી રહી છે
મુંબઇઃ દેશભરમાં ત્રીજા તબક્કાનુ લૉકડાઉન ચાલી રહ્યું છે, સરકારે લૉકડાઉનને 17 મે સુધી લંબાવી દીધુ છે. આજકાલ બૉલીવુડ સેલેબ્સ ઘરમાં પુરાઇને બેઠા છે, અને ફેન્સ સાથે મસ્તી મજાક કરી રહ્યાં છે. તાજેતરમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો એક ટિકટૉક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એક ટિકટૉક વીડિયો બનાવ્યો છે, જેમાં તે ફેન્સને લૉકડાઉન દરમિયાન પોતાના મોં પર ઉગી નીકળેલી મુછો બતાવી રહી છે.
એક્ટ્રેસે આ વીડિયોને પૉસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું- લૉકડાઉનની સાઇડ ઇફેક્ટ... પાર્લર ક્યારે ખુલશે...... વીડિયોમાં એક્ટ્રેસ પંજાબી ગીત ગાતી દેખાઇ રહી છે. શિલ્પાના આ ફની વીડિયોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, લૉકડાઉનના કારણે એક્ટ્રેસ પણ ઘરમાં રહીને કંટાળી ગઇ છે.
નોંધનીય છે કે શિલ્પા શેટ્ટીના 15 મિલિયન ટિકટૉક ફોલોઅર્સ છે, 15 મિલિયન ફોલોઅર્સ પુરા થવા પર એક્ટ્રેસ ફેન્સનો આભાર પણ માન્યો હતો. અભિનેત્રી હવે બહુ જલ્દી ફિલ્મ હંગામા 2 અને નિકમ્મામાં દેખાશે.@theshilpashetty##Lockdown ke side effects .. Parlour kab khulenge?!???????????????????? ##fyp ##funny ##shilpakafuntra ##comedy ##laughs ##hairy ##punjabi♬ original sound - hemenpreetkaur4
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement