શોધખોળ કરો

કિયારા અડવાણી સાથે લગ્નની અફવાઓ પર Sidharth Malhotraએ પહેલીવાર તોડ્યું મૌન, લગ્નને લઈને કહી આ વાત  

Sidharth Malhotra: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્ન કરવાના સમાચાર ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. ત્યારે અભિનેતાએ પ્રથમ વખત આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.

Sidharth Malhotra Reaction On Marriage Rumours: 'શેરશાહ' કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ડેટિંગના સમાચાર ઘણા સમયથી બોલિવૂડમાં ચાલી રહ્યા છે. ભલે બંને તેમના રોમાંસ વિશે કઈ બોલવા તૈયાર નથી. જો કે એવી પણ અફવા છે કે આ કપલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. ત્યારે 'શેરશાહ' અભિનેતાએ આ ખબર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

આવતા વર્ષે લગ્ન કરીશ: સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ જે તેની આગામી ફિલ્મ 'મિશન મજનુ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેને રેડિયો ફિવર એફએમના આરજે સુપ્રિયાએ લગ્નની આ અફવા વિશે પૂછ્યું. જેના પર સિદ્ધાર્થ મલ્હોત્રાએ હસીને કહ્યું કે, હું આ વર્ષે લગ્ન કરી રહ્યો છું. બીજી તરફ, સિદ્ધાર્થના આ જવાબથી ફેન્સ મૂંઝવણમાં છે કે શું અભિનેતાએ તેના લગ્નની પુષ્ટિ કરી છે.

View this post on Instagram
 
A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

ચંદીગઢમાં વેન્યુ સર્ચ કરવાની ખબરો

અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે કપલ ચંદીગઢમાં લગ્ન માટે સ્થળ શોધી રહ્યું છે. અહેવાલો અનુસાર કિયારા-સિદ્ધાર્થે તેમના લગ્ન માટે ઓબેરોય સુખવિલાસ સ્પા એન્ડ રિસોર્ટ નામની લક્ઝરી પ્રોપર્ટીનો સંપર્ક કર્યો હતો. ચંદીગઢમાં આ વૈભવી મિલકત એ જ સ્થાન છે જ્યાં રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન થયા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રાની 'મિશન મજનૂ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. તે જ સમયે, તેની પાસે દિશા પટણી અને રાશિ ખન્ના સાથે 'વોરિયર' પણ છે. આ સિવાય સિદ્ધાર્થ પાસે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' પણ પાઇપલાઇનમાં છે. આ સિરીઝમાં તે શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતો જોવા મળશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget