શોધખોળ કરો

રિયા ચક્રવર્તી ડ્રગ ડિલરના સંપર્કમાં હતી, EDએ જુની ચેટની તપાસ દરમિયાન કર્યો મોટો ખુલાસો

ઇડીના એક ઉચ્ચ પદાધિકારી સુત્રએ જણાવ્યુ કે, નાણાંકીય તપાસ એજન્સીએ એનસીબીને લેટર લખ્યો છે, જેમાં ડ્રગ એન્ગલની તપાસ માટે સહયોગ માંગ્યો છે. ઇડી એ જાણવા ઇચ્છતી હતી કે શું સુશાંત સિંહના મોત મામલે કોઇ ડ્રગ એન્ગલ છે

મુંબઇઃ સુશાંત કેસમાં પૈસાની લેવડદેવડની તપાસ કરી રહેલી EDએ એક મોટો ખુલાસો કર્યો છે. EDએ આરોપી રિયા ચક્રવર્તીની વૉટ્સએપ ચેટની તપાસ શરૂ કરી દીધી છે. આ તપાસ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે કે રિયા ચક્રવર્તી એક ડ્રગ ડીલરના સંપર્કમાં હતી. આ મામલાની આગળની તપાસ માટે ઇડીએ નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (એનસીબી) પાસે મદદ માંગી છે. ઇડીના એક ઉચ્ચ પદાધિકારી સુત્રએ જણાવ્યુ કે, નાણાંકીય તપાસ એજન્સીએ એનસીબીને લેટર લખ્યો છે, જેમાં ડ્રગ એન્ગલની તપાસ માટે સહયોગ માંગ્યો છે. ઇડી એ જાણવા ઇચ્છતી હતી કે શું સુશાંત સિંહના મોત મામલે કોઇ ડ્રગ એન્ગલ છે. ઇડીએ બિહાર પોલીસની એફઆઇઆઇરના આધારે 31 જુલાઇએ મની લૉન્ડ્રિંગ કેસ દાખલ કર્યો હતો. બિહાર પોલીસની એફઆઇઆર સુશાંત સિંહના પિતા કેકે સિંહની ફરિયાદ બાદ લખી હતી. આ મામલે પહેલા ઇડીએ સુશાંતના પિતા, સુશાંતની બહેન, પ્રિયંકા સિંહ, મીતૂ સિંહના નિવેદનો નોંધવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તી ડ્રગ ડિલરના સંપર્કમાં હતી, EDએ જુની ચેટની તપાસ દરમિયાન કર્યો મોટો ખુલાસો ઇડીએ સુશાંત ની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઇ શૌનિક ચક્રવર્તી, પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇડી સુશાંતના મેનેજર, ફ્લેટમેટ સિદ્વાર્થ પિઠાણી, હાઉસ મેનેજર સેમુઅલ મિરાંડા, સીએ સંદિપ વગેરે સાથે પુછપરછ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કેક સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઇએ સુશાંતના મોત મામલે તપાસ સંભાળી છે, ત્યારબાદ તપાસ એકદમ ઝડપી થઇ ગઇ છે. રિયા ચક્રવર્તી ડ્રગ ડિલરના સંપર્કમાં હતી, EDએ જુની ચેટની તપાસ દરમિયાન કર્યો મોટો ખુલાસો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget