શોધખોળ કરો

સુશાંતના મોત અંગે પાડોશમાં યુવતીએ કર્યો મોટો ધડાકો, સુશાંતના ઘરે આગલી રાત્રે શું બનેલું? જાણો વિગત

સુશાંત જે બિલ્ડિંગમાં રહેતો એના પાડોશમાં રહેતી એક મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેના કારણે સુશાંતના મોતનું રહસ્ય વધારે ગૂઢ બન્યું છે. સુશાંતના પાડોશીએ સુશાંતના મોતના આગળના દિવસ એટલે કે 13 જૂનની રાતના માહોલ અંગે ખુલાસો કર્યો છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસની હવે સીબીઆઇ તપાસ કરી રહી છે. સીબીઆઇ તપાસ નવા એન્ગલથી કરી રહી છે, હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે બાન્દ્રામાં સુશાંત જે બિલ્ડિંગમાં રહેતો એના પાડોશમાં રહેતી એક મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેના કારણે સુશાંતના મોતનું રહસ્ય વધારે ગૂઢ બન્યું છે. સુશાંતના પાડોશીએ સુશાંતના મોતના આગળના દિવસ એટલે કે 13 જૂનની રાતના માહોલ અંગે ખુલાસો કર્યો છે. સુશાંતના પાડોશમાં રહેનારી મહિલાનું કહેવુ છે કે સુશાંતની આત્મહત્યાના એક દિવસ પહેલા એટલે કે 13 જૂનની રાત્રે સુશાંતના ઘરે કોઇ પાર્ટી ન હતી થઇ અને તે દિવસે ફ્લેટની લાઇટો બંધ હતી. ઉલ્લેખનીય છે કે સુશાંતના પૉસ્ટમોર્ટમને લઇને પણ ડૉક્ટરોએ ખુલાસા કર્યા છે, ડૉક્ટરોએ બતાવ્યુ કે, અમને મુંબઇ પોલીસે જલ્દીથી પૉસ્ટમોર્ટમ કરવાનુ કહ્યું હત. સુશાંતની પાડોશી મહિલા મીડિયા સામે આવી અને કહ્યું કે સુશાંત સિંહ સવારે 7 વાગ્યા સુધી જાગતો હતો, અને તેના ફ્લેટની લાઇટો ક્યારેય આટલી જલ્દી બંધ નથી થતી, પરંતુ તે રાત્રે લગભગ 10:30 વાગે બધી લાઇટો બંધ હતી. ફક્ત કિચનની લાઇટ જ ચાલુ હતી. તેમને કહ્યું કે, આ કોઇ સામાન્ય વાત નથી. તેમને એ પણ દાવો કર્યો કે સુશાંતના મોતના એક દિવસ પહેલા ત્યાં કોઇ પાર્ટી ન હતી થઇ. સુશાંતના મોત અંગે પાડોશમાં યુવતીએ કર્યો મોટો ધડાકો, સુશાંતના ઘરે આગલી રાત્રે શું બનેલું? જાણો વિગત સીબીઆઇની ટીમ હાલ સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પુછપરછ કરી રહી છે. સીબીઆઇની ટીમે સુશાંતના ઘરે પહોંચીની ક્રાઇમ સીનને રિક્રિએટ કર્યો હતો. સીબીઆઇની ટીમની સાથે ફોરન્સિક એક્સપર્ટની ટીમ પણ હતી. આ ઉપરાંત સીબીઆઇની ટીમે સુશાંત કેસમાં સૌથી મહત્વના સાક્ષી સિદ્ધાર્થ, દિપેશ અને નિરજની પુછપરછ કરી હતી. સુશાંતના મોત અંગે પાડોશમાં યુવતીએ કર્યો મોટો ધડાકો, સુશાંતના ઘરે આગલી રાત્રે શું બનેલું? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

Embed widget