શોધખોળ કરો

સુશાંત કેસના કવરેજ પર મીડિયા પર કેમ ભડકી બૉમ્બે હાઇકોર્ટ, શું ના કરવાની ચેતાવણી આપી

બૉમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એએ સઇદ અને જસ્ટિસ એપ પી તાવડેની એક ખંડપીઠે કહ્યું કે અમે મીડિયાને આગ્રહ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે સુશાંતના મોત પર રિપોર્ટિંગ કરતી વખતે તે સંયમ રાખે, આ તપાસમાં અવરોધ ના પેદા કરે

મુંબઇઃ સુશાત કેસને લઇને બૉમ્બે હાઇકોર્ટે મીડિયાને જબરદસ્ત ઠપકો આપ્યો છે, બૉમ્બે હાઇકોર્ટે ગુરુવારે મીડિયાને સુશાંત સિંહ રાજપૂત મામલા પર જાણકારી આપતી વખતે સંયમ રાખવાનુ કહ્યું છે, જેથી તેમના વર્તનથી તપાસમાં અવરોધ પેદા ના થાય. બૉમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એએ સઇદ અને જસ્ટિસ એપ પી તાવડેની એક ખંડપીઠે કહ્યું કે અમે મીડિયાને આગ્રહ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે સુશાંતના મોત પર રિપોર્ટિંગ કરતી વખતે તે સંયમ રાખે, આ તપાસમાં અવરોધ ના પેદા કરે. મહારાષ્ટ્રના આઠ સેવાનિવૃત આઇપીએસ અધિકારી અને ત્રણ અન્ય કાર્યકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી બે જનહિત અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટે ઉત્તરદાતાઓને પણ નોટિસ આપી છે, અને કહ્યું કે કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીની મંજૂરી મળ્યા બાદ કેસમાં માંગવામાં આવેલી રાહત પર વિચાર કરવામાં આવશે. પૂર્વ આઇપીએસ અધિકારીઓ દ્વારા જનહિત અરજી માટે તર્ક આપતા વરિષ્ઠ અધિવક્તા મિલિંદ સાઠેએ મીડિયા રિપોર્ટિંગને સમાન્તર મીડિયા ટ્રાયલ કહ્યો. જેમાં મુંબઇ પોલીસનો તિરસ્કાર પણ સામેલ રહ્યો અને આવુ ખાસ કરીને ઇલેક્ટ્રૉનિક મીડિયા માટે કહેવામાં આવ્યુ હતુ. સાઠેએ કહ્યું કે મીડિયાએ હકીકતમાં તપાસની જવાબદારી પોતાની ઉપર લઇ લીધી છે, મુંબઇ પોલીસ કાવતરામાં સામેલ હોવાની વાતો કહેવામાં આવી રહી છે, એક દૂર્ભાગ્યપૂર્ણ દુષ્પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. સાઠેએ રિપોર્ટિંગ વિશે ચિંતા વ્યક્ત કરી છે. સુશાંત કેસના કવરેજ પર મીડિયા પર કેમ ભડકી બૉમ્બે હાઇકોર્ટ, શું ના કરવાની ચેતાવણી આપી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

Embed widget